શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ ધોરણ 1 થી 5 શરુ કરવા અંગે આપ્યું મોટું નિવેદન, જાણો.

રાજ્ય કોર કમિટીની બેઠકમાં આરોગ્ય વિભાગ અને શિક્ષણવિદો ની સલાહ બાદ 1 થી 5 ધોરણ પ્રાથમિક શાળામાં શરૂ થશે, તે શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ કહ્યું હતું. આ પહેલા કોલેજ પછી 10 થી 12 અને ગયા અઠવાડિયામાં 6, 7, 8 શાળા ખોલવામાં સફળ રહ્યા હોવાનું શિક્ષણ મંત્રીએ કહ્યું હતું .

વધુમાં તેમણે ઉમેર્યું હતું કે શાળામાં વાલીઓ અને બાળકો ને મોકલ્યા છે. અને શિક્ષકો પણ બાળકોને ભણાવવાની લઈને ઉત્સાહિત છે. હવે પછીના તબક્કામાં કોર કમિટીની બેઠકમાં એક થી પાંચ ધોરણની શાળા શરૂ કરવા બાબતે શિક્ષણમંત્રીએ જણાવ્યું હતું.

તેમણે જણાવ્યું હતું કે આ મામલે આરોગ્ય અને શિક્ષણ વિદો ની સલાહ પ્રાથમિક શાળા શરૂ કરીશું સાથે શિક્ષણ મંત્રીએ જણાવ્યું હતું કે, ભગવાનને પ્રાર્થના કરીશ કે નર્મદા ડેમ જલ્દી ભરાઈ જાય ગુજરાતમાં પીવાના પાણીની કોઇ પણ તકલીફ ન પડે એટલો પાણીનો જથ્થો ડેમમાં છે.

તેમ પણ શિક્ષણ મંત્રી ભુપેન્દ્ર છે કહ્યું હતું નોંધનીય છે કે, કેવડિયા મહાદેવ મંદિરે પૂજા કરવા કેવડીયા શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા આવ્યાતા નિમિત્તે તેમને આ મહત્વપૂર્ણ નિવેદન આપ્યું હતું.

રાજ્ય માં હાલ ધોરણ 9 થી 12 સુધીના વર્ગો ઓફ લાઇન શિક્ષણ શરૂ થયા છે. બાદમાં ધોરણ 6 થી 8 ઓફલાઈન ને ઓનલાઇન પણ શરૂ કરવામાં આવ્યા છે.

ત્યારે પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ પણ શાળાએ જવાનું છે રહ્યા છે. બાળકોના વાલીઓ જણાવી રહ્યા છે કે તેમના સંતાનને જલ્દીથી છે અને વાતાવરણમાં અભ્યાસ કરવાનો મોકો મળે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *