ચૂંટણીનું પરિણામ / 25 વર્ષ બાદ સત્તા આંચકીને મેળવ્યો ભવ્ય વિજય, કોણ જીત્યુ ભાજપ કે કોંગ્રેસ !

જડા KDDC મધ્યસ્થ સહકારી બેંક નું પરિણામ જાહેર થયું છે. પચ્ચીસ વર્ષ બાદ ભાજપે કોંગ્રેસ પાસેથી સત્તા આંચકી છે. 21 માં થી 12 બેઠક પર ભાજપનો ભવ્ય વિજય થયો છે. ખેડામાં આજે જડા મધ્યસ્થ સહકારી બેંક નું પરિણામ જાહેર થયું છે. જે પરિણામ ઘણું ચોંકાવનારું આવ્યું છે. અહીંયા 25 વર્ષ બાદ કોંગ્રેસ પાસેથી ભાજપે સત્તા આંચકી લીધી છે.

સાંભળીને તમને નવાઈ લાગશે કે, 21 માંથી કુલ 12 બેઠકો પર ભાજપનો ભવ્ય વિજય થયો છે. જેથી ખેડા ભાજપમાં હાલ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

સાત બેઠક પર કોંગ્રેસનો વિજય થયો છે જોકે બીજી તરફ કોંગ્રેસ પણ સાત બેઠક પર વિજય મેળવ્યો છે. જેમાં ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અમિત ચાવડા નો પણ વિજય થયો છે.

બીજી તરફ કોંગ્રેસ આણંદના ધારાસભ્ય ક્રાંતિ સોઢા ની હાર થઈ છે. માતરના ભાજપના ધારાસભ્ય કેસરીસિંહ સોલંકી નો ભવ્ય વિજય થયો છે.

ભાજપના વિજેતા ઉમેદવારો 12 બેઠકો પરથી જીત્યા છે. 25 વર્ષ બાદ ભાજપે કોંગ્રેસ પાસેથી સત્તા આંચકી લીધી છે. ઉલ્લેખનીય છે કે અહીં 25 વર્ષથી કોંગ્રેસનું રાજ હતું.

પરંતુ હવે બાજી પલટાઈ અને ભાજપના હાથમાં આવી ગઇ છે. જેમાં ભાજપે 21 માં થી 12 બેઠકો પર ભવ્ય વિજય મેળવ્યો છે.

જ્યારે કોંગ્રેસ આ વખતે માત્ર 7 બેઠકો પર વિજય પ્રાપ્ત કરી શકે છે. અહીંયા 25 વર્ષ બાદ કોંગ્રેસ પાસેથી ભાજપે સત્તા આંચકી લીધી છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *