મહા વાવાઝોડાએ મચાવી તબાહી…! 275 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફોકાશે, વાવાઝોડાની જોરદાર એન્ટ્રી

વાવાઝોડાને લઈને એંધાણ વ્યક્ત કરવામાં આવી રહ્યા છે. વિશ્વના ત્રણ દેશો કુદરતી આફત સામે લડી રહ્યા છે. અમેરિકા, ફિલિપાઇન્સ અને કેનેડામાં ત્રણ અલગ અલગ વાવાઝોડાને કારણે આરાધકતા ફેલાઈ ગઈ છે. ત્રણેય દેશોએ તમામ નાગરિકો માટે ચેતવણી જાહેર કરી છે. અમેરિકા ના ફિલિપાઇન્સ માં ઈયાન વાવાઝોડાને કારણે ઇમરજન્સી જાહેર કરવામાં આવી છે. અમેરિકાના રાષ્ટ્રપતિ એ મદદના આદેશ આપ્યા છે.

દેશની સ્થિતિ ચિંતાજનક છે. જે સાથે જ કેનેડામાં પણ સ્થિતિ ખૂબ નાજુક જોવા મળી રહી છે. કેનેડામાં ફિયોના ટાઈફૂને ભારે તબાહી મચાવી છે. વાવાઝોડા ના કારણે પવનની ગતિ ખૂબ જ ઝડપી હતી અને વાવાઝોડા સાથે ભારે વરસાદ પડવાને કારણે અને જગ્યાએ મોટા મોટા વૃક્ષો પડી ગયા હતા

તરફ પણ સ્થિતી નાજુક છે. સુપર ટાઈફુન ફિલિપાઇન્સ તરફ ઝડપીથી આગળ વધી રહ્યું છે. ફિલિપાઇન્સ માં રાજધાની મનીલા સહિતના ઘણા વિસ્તારોને ખાલી કરાવી દેવામાં આવ્યા છે. તેને કેટેગરી 5ની મહા વાવાઝોડું કહેવામાં આવી રહ્યું છે.

અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે મહા તોફાનીમાં 240 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. તો બીજી તરફ ટાયફુન નોરું મા વાવાઝોડાની ગતિ પ્રતિ કલાક 300 કિમી થી વધુ હોઈ શકે છે એટલે કે આ વાવાઝોડાની હવાની ગતિ ભારતમાં સૌથી ઝડપી દોડતી ટ્રેનની સ્પીડ કરતાં પણ વધુ હશે.

સુપર ટાયફૂંન તરફ આગળ વધી રહ્યું છે હનુમાન મુજબનું મહા તોફાનમાં 240 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. વળી સુપર ટાઈફુન નો વાવાઝોડાની નોરુ વાવાઝોડું ગતિ પ્રતિ કલાક 300 કિમી થી વધુ હોઈ શકે છે.

વાવાઝોડા ના કારણે પવનની ગતિ ખૂબ જ ઝડપી હતી અને વાવાઝોડા સાથે ભારે વરસાદ પડવાને કારણે અને જગ્યાએ મોટા મોટા વૃક્ષો પડી ગયા હતા. વાવાઝોડાને કારણે પવનની સાથે વરસાદ પડ્યો છે અને પૂર્વ કેનેડામાં 5 લાખ લોકોના ઘરમાં વીજળી ગુલ થઈ ગઈ હતી.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *