2022 ના અંતમાં જોખમના એંધાણ ! ભારત પર મોટા સંકટને લઈને બાબા વેગા ની ભવિષ્યવાણીથી મચ્યો હડકમ

બાબા વેન્ગાએ ભારતને લઈને ભવિષ્યવાણી કરી હતી. ભારત પર તીડના આક્રમણને લઈને ભવિષ્યવાણી કરી હતી. એશિયન દેશોમાં પૂરને લઈને કરી હતી. ભવિષ્યવાણી ફકીર બાબા વેન્ગા ની ભવિષ્યવાણી એ લોકોની ચિંતા વધારી છે. બલગિરિયાના ફકીર બાબા વેન્ગાની ભવિષ્યવાણી અવારનવાર ચર્ચામાં રહે છે. અને ભારતને લઈને કરવામાં આવેલી તેમની એક ભવિષ્યવાણી એ લોકોની ચિંતા વધારી દીધી છે.

બાબા વેન્ગાની ભવિષ્યવાણી મુજબ આ વર્ષે ભારતમાં એક ગંભીર સંકટ આવવાનું છે. જેનાથી દેશમાં દુકાળ જેવી સ્થિતિ ઊભી થઈ શકે છે. ઉલ્લેખનીય છે કે, બાબા વેન્ગા એ વર્ષો પહેલા 2022 માટે ઘણી ભવિષ્યવાણી કરી હતી.

જેમાંથી બે ભવિષ્યવાણી અત્યાર સુધી સાચી થઈ છે. આ વર્ષે ભારતમાં આવશે ભૂખમરો સૂત્રોના જણાવ્યા અનુસાર બાબા વેન્ગાએ ભારત પ્રતિજ્ઞા આતંકને લઈને ભવિષ્યવાણી કરી હતી અને જણાવ્યું હતું કે, તેનાથી ભૂખમરાની સ્થિતિ આવી શકે છે

બાબા વેન્ગા જણાવ્યું હતું કે, વર્ષ 2022માં વિશ્વભરમાં તાપમાનમાં ઘટાડો થશે જેનાથી તીડનો પ્રકોપ વધી જશે તીડના આ સમૂહ ભારત પર હુમલો કરશે અને પાકને બરબાદ કરી નાખશે જેનાથી દેશમાં દુકાને સ્થિતિ ઊભી થશે. આ પહેલા પણ ભવિષ્યવાણી કરી હતી.

જેમાં સાઈબેરીયા માંથી નવો વાયરસ સામે આવ્યો સિવાય એલીયન હુમલા કીડનું આક્રમણ મ્યુચ્યુઅલ રિયાલિટીમાં વધારવાની ભવિષ્યવાણી કરી હતી. ઓસ્ટ્રેલિયા સિવાય અમુક કેશીયા દેશોમાં પૂરને લઈને ભવિષ્યવાણી કરી હતી જે સાચી પડી હતી.

ઓસ્ટ્રેલિયામાં પુર પરિસ્થિતિ વધારી ચૂક્યું છે. જ્યારે પાકિસ્તાનમાં પૂરની સ્થિતિ સતત બગડી રહી છે. આ ઉપરાંત ઘણા શહેરોમાં પાણીની અછતની બાબા વેન્ગાની ભવિષ્યવાણી સાચી પડી છે. એક ભવિષ્યવાણી એ લોકોની ચિંતા વધારી દીધી છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *