અકસ્માત નો સિલસિલો યથાવત હોવા છતાં પોતાના સ્વાર્થ ખાતર સાધનમાં 25 જણા બેસાડીને મોતની સવારી…

Even though the accident continues: કોઈપણ વાહન ચાલક હોય તેમના વાહનમાં મુસાફરોની સંખ્યા કેટલી હોય એ અગાઉથી કંપની દ્વારા નિર્ધારિત કરેલ હોય છે. પરંતુ ફક્ત સ્વાર્થ સાધવા માટે નાણાં કમાવાની લાલ છે. ( accident ) પોલીસ અને આરટીઓ તંત્રની મિલીભગતથી રસ્તે રણજણતા મોતના સમયે એક વાહનમાં 25 કરતાં વધુ મુસાફરો ભરીને મુસાફરી કરવામાં આવે છે.

બગોદરા તરફ લેન્ડિંગ વાહનમાં થશે મુસાફરો ભરી ચોટીલા દર્શન કરીને પરત ફરતા વાહનમાં ટ્રક ઘૂસી જતા 10 લોકોના મોતની પાસે હતા. આટલી મોટી ભોજારી ઘટના બાદ પણ તંત્ર જાણે કુંભકર્ણની નિંદ્રામાં થતું હોય અથવા આંખ આડા કાન કરતું હોય એવા દ્રશ્યો અરવલ્લી જિલ્લામાં જોવા મળ્યા હતા.

અરવલ્લી જિલ્લાના માલપુર મેઘરજ અને ભિલોડાના ગામે વિસ્તારોમાં સાતથી દસ મુસાફરોની મર્યાદા વાળા વાહનમાં ફક્ત નાણા કમાવાની લાલચે 25 કરતાં વધુ મુસાફરો ભરીને વાહનો ધમધમાવી રહ્યા હતા ગ્રામ્ય વિસ્તારોમાં ભૂતકાળમાં પણ મોટા મોટા અકસ્માતો થયા છે અને અનેક દ્રશ્યો પોતાના લોકોના મોત થયેલા છે છતાં તંત્ર આંખ આડા કામ કરી રહ્યું છે પોલીસ અને આરટીઓ તંત્રની દયાથી રસ્તે રાચરતા મોતની સવારી લઈને વાહનો ભમી રહ્યા છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *