વરસાદના વધુ એક રાઉન્ડને લઈને નિષ્ણાંતોએ કરી મોટી આગાહી, તૂટી પડશે વરસાદ

રાજ્યમાં આગામી પાંચ દિવસ હળવા થી મધ્ય વરસાદની આગાહી કરી છે. જેમાં દક્ષિણ ગુજરાતમાં સામાન્ય વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. તેમજ હાલ વરસાદી સિસ્ટમ સક્રિય ન હોવાને કારણે વરસાદ હળવો થવાની અંધાણો વ્યક્ત કરવામાં આવ્યા છે. આ વર્ષે રાજ્યમાં રેકોર્ડ બ્રેક વરસાદ નોંધાયો છે. ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં સારો વરસાદ જોવા મળી રહ્યો છે.

ત્યારે ફરી એકવાર હવામાન વિભાગે આગામી મહિનામાં સપ્ટેમ્બર મહિનામાં સારા વરસાદને લઈને શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આજે અમુક વિસ્તારોમાં વરસાદી ઝાપટા જોવા મળી રહ્યા છે. તો અમુક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવ્યો છે.

તથા દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં છૂટાછવાયો વરસાદ થયો છે. તેમજ અમદાવાદ અને ગાંધીનગર માં વાદળછાયુ વાતાવરણ જોવા મળી રહ્યું છે. હવામાન વિભાગની આગાહી અનુસાર સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લાઓમાં હળવો વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

રાજ્યમાં હાલ અમરેલી, બનાસકાંઠા, ભાવનગર, દેવભૂમિ, દ્વારકા, ગીર સોમનાથ, જામનગર, જુનાગઢ, કચ્છ, નવસારી, રાજકોટ, સુરત અને વલસાડમાં સારા વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં છૂટો છવાય વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે.

જેના કારણે સૌરાષ્ટ્રની દક્ષિણ ગુજરાતમાં હળવો વરસાદ થઈ શકે છે. સૌરાષ્ટ્રમાં વરસાદને લઈને આગાહી વ્યક્ત કરતા ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. રાજ્યમાં છૂટો છવાય વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે.

ત્યારે ફરી એકવાર હવામાન વિભાગે આગામી મહિનામાં સપ્ટેમ્બર મહિનામાં સારા વરસાદને લઈને શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આજે અમુક વિસ્તારોમાં વરસાદી ઝાપટા જોવા મળી રહ્યા છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *