ગુજરાતની જાણીતી અભિનેત્રી રોમા માણેક ની હાલની તસવીરો જોઈને તમને વિશ્વાસ નહીં થાય…
Famous Gujarati actress Roma Manek: ગુજરાતમાં અર્બન ફિલ્મનો ટેન્ડ છે પરંતુ એક સમય એવો હતો. જ્યારે ગામડાની સંસ્કૃતિ પર આધારિત ફિલ્મો લોકપ્રિય હતી. અગાઉ ઉપેન્દ્ર ત્રિવેદી નરેશ કનોડીયા અને સ્નેહલતાની ફિલ્મો જોવા માટે સંઘર્ષ થતો હતો. ( Roma Manek ) એ પછી હિતેનકુમાર અને રોમા માણેક ની જોઈને ગુજરાતી ફિલ્મોને પોપ બનાવી જોકે હાલમાં આ તમામ કલાકારો પડદા પર ખાસ સક્રિય નથી. જેમાં પણ દેશ રે જોયા પરદેશ જોયા જેવી સુપરહિટ ફિલ્મો રાત્રિના રોલની રાતોરાત ફેમસ થઈ ગઈ હતી.
રોમા માણેકને લાખો લોકોનો દિલમાં પોતાનું સ્થાન બનાવ્યું હતું દેશરે જોયા પરદેશ જોયા પછી રોમા માણેક ટોપ હીટ ફિલ્મો આપીને ફેમસ થઈ ગઈ હતી. ઘણા લોકો જાણતા નથી કે રોમા માણેક મૂળ હિમાચલ પ્રદેશના હતા અને ગુજરાતમાંથી નહીં પરંતુ રોમા માણેક છેલ્લા ઘણા સમયથી સિલ્વર સ્ક્રીનથી દૂર છે.
ઘણા સમયમાં રોમા માણેક તેના પરિવાર સાથે મુંબઈમાં રહે છે તેણે 90 ના રાયકાની શરૂઆતમાં ઘણી હિન્દી ફિલ્મોમાં પણ અભિનય કર્યો હતો. તેમાં ૧૯૮૯માં આવેલી સાલ બાદ 1991 માં આવેલી વિનંતી માનતા નહીં પૈસા કરો હમ કુરબાન જમાને સે ક્યા કરના નો સમાવેશ થાય છે બહુ ઓછા લોકો જાણતા હશે કે ગુજરાતી અભિનેત્રી રાયકામાં મહાભારતની બીજી પત્ની મદારીની ભૂમિકા ભજવી હતી.
દિગ્દર્શક મહાભારતમાં મદારીના રોલ માટે સુંદર છોકરી ની શોધમાં હતા આ માટે રોમા માણેક ની પસંદ કરી હતી રોમા માણેક એ મહાભારત સીરીયલ માં મદારીની ભૂમિકા ટૂંકી હુમિકા ભજવી હતી લોકોના દિલ જીતી લીધા હતા સિલ્વર સ્ક્રીન પર ચમત્કાર રોમા માણેકવા માટે સીરીયલ ખૂબ જ મહત્વની સાબિત થઈ હતી.
ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ તેમણે ગુજરાતી ફિલ્મ જગતને ગીત ફિલ્મ આપી તેમાં ઊંચી મેદિના તલના મોલ દેશરે જોયા દાદા પરદેશ જોયા વગેરેનો સમાવેશ થાય છે રોમા માણેક ની હિતેનકુમાર નરેશ કનોડીયા સાથે પણ ઘણી ફિલ્મમાં કામ કર્યું હતું.
જેમાં ઊંચી મદીના ઊંચા મોલ પરદેશી મણીયારો કાંટો વાગ્યો કરે છે વગેરે ફિલ્મોનો સમાવેશ થાય છે અભિનેત્રી રોમા માણેકની કારગીલગીરી સફળતામાં પ્રખ્યાતમાના નિદર્શન ગોવિંદભાઈ પટેલ નો મોટો હાથ રહ્યો હતો.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!