ખેડૂત આંદોલન / મુઝફ્ફરનગરમાં રાકેશ ટિકૈત દ્વારા મોટું એલાન થવાની શક્યતા, પોલીસ અને તંત્ર એલર્ટ પર..
યુપી મેં આજે ખેડૂતોનું હુંકાર, યુપીના મુઝફ્ફરપુરમાં આજે ખેડૂતો દ્વારા મહાપંચાયત નું આયોજન કરવામાં આવ્યું છે. ખેડૂત નેતા દ્વારા દાવો કરવામાં આવ્યો રહ્યો છે કે, આજે પાંચ લાખથી વધારે લોકો આ સભામાં ભેગા થવાના છે.
એવામાં ખેડૂત આંદોલન ના નેતા રાકેશ નું મોટું નિવેદન આપતા જણાવ્યું છે કે, માત્ર ખેડૂતો જ નહીં, બીજી સમસ્યા પર પણ ચર્ચા કરવામાં આવશે. મુઝફ્ફરનગરમાં મહાપંચાયત ને લઈને સુરક્ષાની લોખંડી વ્યવસ્થા કરવામાં આવી છે.
દારૂની દુકાનો બંધ રાખવા આદેશ આપવામાં આવ્યા છે. ત્યાં રાકેશ ટીકૈત ચીમકી આપી છે કે, જો અને રોકવામાં આવશે, તો બેરિયર તોડી નાખવામાં આવશે.
સંયુક્ત કિસાન મોરચા દ્વારા રાજકીય કોલેજના મેદાનમાં મહાપંચાયત નું આયોજન કરવામાં આવ્યું છે. ગઇકાલથી જ મહાપંચાયત માં ભેગા અને ભાગ લેવા માટે લોકો પહોંચી રહ્યા હતા.
અને મોટી સંખ્યામાં મહિલા પણ આ સભામાં આવી રહી છે. મહિલાઓને ગુરુદ્વાર અને શાળાઓમાં રોકવામાં આવી છે. ખેડૂતોના ભોજન માટે એવી જગ્યા પર 500થી વધારે સ્ટોલ લગાવવામાં આવ્યા છે.
રાકેશ કહ્યું હતું કે, ખેડૂતો કેટલા આવશે તેની સંખ્યા કેવી રીતે શક્ય નથી. પણ હું વાયદો કરું છું કે, મોટી સંખ્યામાં ખેડૂતો ભેગા થશે. ખેડૂત ને કોઈ રોકી શકશે નહીં તો અમને રોકવામાં આવશે, તો બેરિયરને તોડવામાં આવશે.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!