Warning: Undefined array key "action" in /home/gujadede/www.gujjufan.com/wp-content/themes/newsbox-plus/functions.php on line 2
નરેશ પટેલની એક બેઠકથી ભાજપના આ દિગ્ગજ નેતાને પત્તા કપાવવાનો ડર, સૌરાષ્ટ્રની આ સીટ પર... - GUJJUFAN

નરેશ પટેલની એક બેઠકથી ભાજપના આ દિગ્ગજ નેતાને પત્તા કપાવવાનો ડર, સૌરાષ્ટ્રની આ સીટ પર…

રાજકોટ દક્ષિણ બેઠક પર ખોડલધામ ને શરૂ થયું છે. રાજકારણ તાજેતરમાં નરેશ પટેલ દિલ્હીમાં પીએમ નરેન્દ્ર મોદી સાથે મુલાકાત લઈને ગુજરાતના રાજકારણમાં અનેક અટકાડો શરૂ થઈ છે. ત્યારે હવે રાજકોટ ખાતે નરેશ પટેલ ગઈકાલે અમદાવાદ આવતા ગુજરાતના રાજકારણ દરમિયાન નરેશ પટેલ અમદાવાદ આવતા ફરી એકવાર ચર્ચાઓને નવો વેપ પકડ્યો છે. નરેશ પટેલ સાથે રમેશભાઈ પણ અમદાવાદ આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે, રમેશભાઈ ટીલાળા એ ભાજપમાં રાજકોટ દક્ષિણ બેઠકની ટિકિટની માંગ કરી છે. જોકે નરેશ પટેલ અમદાવાદમાં કોની સાથે મુલાકાત કરી તે આલેખ ચર્ચાનો વિષય બન્યો છે. રાજકોટમાં દક્ષિણ બેઠક હવે હાલ પ્રોફાઈલ બની ગઈ છે.

કારણકે રાજકોટની દક્ષિણ બેઠક પર ખોડલધામે લોબિંગ શરૂ કર્યું છે. નરેશભાઈ અને રમેશભાઈ ટીલાળાએ ભાજપના મહુડી મંડળ સાથે મુલાકાત કરી હોવાનું સૂત્રો દ્વારા જાણકારી મળી રહી છે. ખાસ ચાર્ટર પ્લેન મારફતે અમદાવાદની મુલાકાત કરતા રાજકારણમાં ભારે ગરમાવો આવ્યો છે.

તમને જણાવી દઈએ કે, રાજકોટની દક્ષિણ બેઠક પર ભાજપ ઉપાધ્યક્ષ ભારત પોગરા પણ લોબિંગ કરી રહ્યા છે. રાદડીયા નગરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાહેર સભા સંબોધ્યા બાદ ખોડલધામના ચેરમેન નરેશ પટેલ મોદી સાથે મુલાકાત કરતા સૌરાષ્ટ્રના રાજકારણ ગરમાવો આવ્યો હતો.

નરેશ પટેલ ખોડલધામના ટ્રસ્ટ રમેશભાઈ દિનેશભાઈ અને પ્રવીણભાઈ પટેલ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ની મુલાકાત કરવા માટે પહોંચ્યા હતા. જે બાદ અને અટકડો વહેતી થઈ હતી લોકોમાં એવી ચર્ચા પણ જાગી હતી કે, આવું તો અચાનક શું બન્યું કે, નરેશભાઈ પટેલ દિલ્હી મોદીને મળવા પહોંચ્યા આ મુલાકાત ખોડલધામના એક કાર્યક્રમના આમંત્રણ અંગે કરી હોવાનું કહેવામાં આવ્યું હતું.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *