Warning: Undefined array key "action" in /home/gujadede/www.gujjufan.com/wp-content/themes/newsbox-plus/functions.php on line 2
રાજકારણમાં નવા જૂની થવાના એંધાણ, આ બે દિગ્ગજ નેતાએ કરી બંધબારણે બેઠક - GUJJUFAN

રાજકારણમાં નવા જૂની થવાના એંધાણ, આ બે દિગ્ગજ નેતાએ કરી બંધબારણે બેઠક

2024 માં આવનાર લોકસભાની ચૂંટણીને હજુ ત્રણ વર્ષનો સમય બાકી છે. પરંતુ રાજકીય પક્ષો પોતાના ચોકઠા ગોઠવવાની તૈયારી કરી રહ્યા છે. સૌથી પહેલા 2022 માં આવનારી યુપી અને ગુજરાત સહિત સાત રાજ્યોની વિધાનસભાની ચૂંટણી પર રાજકીય પક્ષોની મીટ મંડાઈ છે. આ સાત રાજ્યમાંથી સૌથી અગત્યની ચૂંટણી રાજકીય પક્ષો માટે વિધાનસભાની ચૂંટણી છે.

કારણ કે દિલ્હી નો રસ્તો માંથી જાય છે. યુપી કબજે કરવા તમામ રાજકીય પક્ષો વચ્ચે હોડ જામી છે. દરમિયાનમાં એક પ્રશ્ન તો કાય વિપક્ષો માટે માથાનો દુખાવો બની ગયો છે.

એ પ્રશ્ન એ છે કે જો નરેન્દ્ર મોદી નહીં તો તેની જગ્યા પર કોણ ? ભાજપને હરાવવા વિપક્ષ ગઠબંધન કરી રહ્યા છે 2014 અને 2019ની ચૂંટણીમાં પણ વિપક્ષોએ ગઠબંધન કર્યા હતા

રાજ્યની ચૂંટણીઓ માટે પણ ગઠબંધનો અને તડજોડ થયા હતા. પરંતુ આ ગઠબંધન લાંબા સમય સુધી ચાલ્યા નહીં ચૂંટણી આવે છે. એટલે સંયુક્ત મોરચા નો ખ્યાલ ફરી પાછો ઊભો થાય છે.

પરંતુ નેતાગીરીના મુદ્દે વિપક્ષો માં પણ ખૂબ જ ખેંચતાણ છે. કોંગ્રેસની નેતાગીરી સ્વીકારવા વિપક્ષો હવે તૈયાર નથી. એ ખુલ્લુ સત્ય બહાર આવ્યું છે.

ત્યારે અત્યારના દેશના રાજકારણમાં પક્ષો વચ્ચે મોદી ની બરાબરી કરવા નેતાઓ વચ્ચે રીતસરની હોડ જામી છે. મોદીની રાજકીય વિકલ્પ બનાવવા માટે 2014થી જ રાષ્ટ્રીય સ્તરે વિપક્ષી નેતાઓ વચ્ચે હરીફાઇ ચાલી રહી છે

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *