મિત્રો આજના સમયની અંદર ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી ની અંદર ખૂબ જ વધારે મોટા લાવ આવી ગયા છે. ખાસ વાત તો એ છે કે, જે આજે અમે તમને ગુજરાતી ફિલ્મની ખૂબ જ જૂનો એક અભિનેતા વિશે વાત કરવા જઈ રહ્યા છીએ, આજના સમયની અંદર માત્ર બોલીવુડમાં જ નહીં પરંતુ ગુજરાતી ફિલ્મ દેશના કલાકારો પણ આજના સમયની અંદર ખૂબ જ આગળ વધી રહ્યા છે. અને પોતાનું નામ કરી રહ્યા છે. આજે આપણે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની ખૂબ જ મોટી વસ્તી એટલે ફિરોઝ ઈરાની વિશે વાત કરવા જઈ રહ્યા છીએ.
ફિરોઝ ઈરાની લગભગ દરેક ગુજરાતી ફિલ્મોની અંદર વિલન તરીકે ભૂમિકા નિભાવતા હતા. અને તેઓના જીવન વિશે વાત કરવાના આવે તો ફિરોજ ઈરાની નો જન્મ ગુજરાતમાં થયો હતો ખાસ વાત તો એ છે, કે તેઓના સાથે ચાર ભાઈ બહેનો પણ જેનું નામ હિતેન્દ્રકુમાર તેમજ અરુણા ઈરાની ટૂંક ગોહિલ જેમને પોત પોતાની રીતે ભારતીય ફિલ્મમાં જગતની અંદર પણ ખૂબ જ વધારે નામ મેળવ્યું છે. આ દરેક લોકો ફિરોઝ ઈરાની ના તહેવારોમાં સમાવેશ થાય છે.
1970 ની લગાતાર કાર્યરત હીરાની ગુજરાતી ફિલ્મના સુવર્ણ સમયની અંદર મૂળો માણેક તેમજ અલબેલી નાર તેમજ ધરતીના અમી અલગ અલગ જેવી ફિલ્મોની અંદર તેઓએ કામ કર્યું છે. જ્યારે જ્યારે પણ ગુજરાતી ફિલ્મની વાત થાય ત્યારે અંદર વિલન રોડ ઈરાની ન જોવા મળે છે ચેહરોલ છે. ફિરોઝ ઈરાની ફિરોજ ઈરાની અને સ્ક્રીન ઉપર જોઈએ એટલે તરત જ આપણા ચહેરા ઉપર ગુસ્સો અને અલગ અલગ પ્રકારની ભાવવાથી તસવીરો સામે આવી જાય છે.
તેમજ ફિરોઝ ઈરાનીને પોતાની એક્ટિંગના દમ ઉપર વિલનનો રોડ ખૂબ જ વધારે સારામાં સારી કરી નાખ્યો છે. ફિરોઝ ઈરાની 70 વર્ષના છે પરંતુ ફીડ ફિલ્મ એક્ટિંગની અંદર ખૂબ જ એકદમ ફીટ રહે છે. તે મત તેઓ પક્ષી સાથે લગ્ન કર્યા છે. અને ફિરોજની તથા કામાક્ષી ની લવ સ્ટોરી પણ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ ની અંદર કોઈ નથી છુપી રહી નથી. કામાક્ષી એવો ડાન્સ ડાન્સર હતા અને નવરાત્રીના ગરબા રમતા હતા ત્યારે તેને જોવા માટે ફિરોજજી જતા હતા
ફિરોજ હીરાનીએ એવું જણાવ્યું હતું કે ,સામાન્ય રીતે સંપન્ન પરિવારની દીકરીઓ ડાન્સ કરતી નથી પરંતુ કામાક્ષી પોતાની વરગી રીતે હતી. અને દોઢ વર્ષ સુધી તેમને મળવાનો પ્રયત્ન કર્યો હતો ત્યાર પછી તેઓ લગ્નની માટે હા પાડી હતી. વાત કરવામાં આવે તો ફિરોઝ ના લગ્ન 39 વર્ષ થયા છે. અને આજે તેઓ બે દીકરીના એટલે અભિષેક અને અક્ષતના માતા પિતા છે. તેમજ અભિષેક પરણે જ છે, અને તે પરિવાર સાથે સ્વીઝરલેન્ડ ની અંદર રહે છે.
આ ફિલ્મની અંદર તેમ મુખ્ય હીરો હતા અને ઉપરાંત ત્રણ ફિલ્મ અને ,એક હિન્દી ફિલ્મ સેન્ડ નાઈટ પણ તેઓ સાઇન કરીએ છીએ જીવનની ફિરોઝ ઈરાની ની અંદર નામ હતું કે 1981 ની અંદર હું એક ફિલ્મની અંદર માટે અરસાની સાથે સ્ટેજ ઉપર ગયો હતો. અને તે વૃદ્ધ સ્ત્રી આવી હતી ફિરોજ ઈરાની ની આજના સમયની અંદર વિનંતી ખૂબ જ વધારે લોકપ્રિય છાપ રાખી છે.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!