અમેઝોન ના સ્થાપક જેફ બેજોસ અંતરિક્ષમાં પગ મુકનાર સૌથી ધનિક વ્યક્તિ બની ગયા. તેમની કંપની blue origin ના new shepard રોકેટ અને ત્રણ પેસેન્જરની સાથે સ્પેસ માં લોન્ચ કર્યા. અંદાજે દસ મિનિટ ધરતીની બહાર સ્પેસની સરહદમાં વિતાવ્યા બાદ તેમની કેપ્સુલ ધરતી પર પાછી આવી આ અનુભવ પોતાનામાં જ એક ઐતિહાસિક ક્ષણ હતી.
તેની કિંમત પરથી ખબર પડશે કે કેમ દુનિયાના અજુબો પતિ જ આ પ્રકારનું કારનામું કરી શકે છે.
આ માટે તેઓએ દર મિનિટે ૪,૦૦૦ કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો. ડેલી મેલના એક રિપોર્ટ પ્રમાણે બેજોસ ની આ દસ મિનિટ ની મુસાફરી ની કિંમત 5.5 લાખ ડોલર એટલે કે કમ સે કમ 40 હજાર કરોડ રૂપિયા દર મિનિટે 4000 કરોડનો ખર્ચ કર્યો છે.
આ વિમાન પર જેફ ની સાથે તેમના ભાઈ માર્કને aviation એક્સપોર્ટ વોલી ફંક પણ ગયા હતા. આ સિવાય ચોથી સીટ માટે ટિકિટ ની હરાજી કરવામાં આવી હતી.
આ ટિકિટ દસ કરોડ ડોલરમાં વેચાય હતી. જોકે આ શખ્સે આ ટિકિટ ને જીતી તેને પોતાનું નામ પછી લીધું અને ૧૮ વર્ષના ઓલિવર ડેમનના પિતાએ ટિકિટ ખરીદી લીધી. તેની સાથે જ ઓલિવર સ્પેસ માં જનાર સૌથી યુવાન વ્યક્તિ બની ગયો.
બેજોશે મંગળવારના રોજ કહ્યું હતું કે, આવનારી ફ્લાઇટ માટે પણ ૧૦ કરોડ ડોલર ની ટિકિટ પહેલા જ વેચાઈ ચૂકી છે. આ વર્ષે blue origin ની બીજી બે કોમર્શિયલ ફ્લાઇટસ જશે.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!