હવામાન વિભાગ દ્વારા મોટી આગાહી, આગામી 5 દિવસ રાજ્યમાં કેવું રહેશે વરસાદ, જાણો.
હવામાન વિભાગ ની નવી આગાહી વરસાદ ની રાહ જોતા ખેડૂતો અને અન્ય લોકો માટે સારા સમાચાર આવ્યા છે.હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે આગામી પાંચ દિવસમાં રાજ્યમાં ધોધમાર વરસાદ પડશે. જે બે દિવસ લો પ્રેશર સક્રિય થવાને કારણે વરસાદ પડવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. રાજ્યમાં સામાન્ય થી મધ્યમ વરસાદ રહેશે.
હવામાન વિભાગ દ્વારા અમદાવાદમાં પણ સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. હાલમાં બંગાળની ખાડીમાં લો પ્રેસર ને કારણે વરસાદની આગાહી કરવામાં આવી છે.
જે જુલાઈ ની આસપાસ સક્રિય થઇ જશે.લો પ્રેશર સિસ્ટમ ચાલુ થવા ને કારણે હાથથી જ ત્રણ દિવસ સુધી ગુજરાત સહિત દેશના ઘણા ભાગોમાં વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. હવામાનશાસ્ત્રી એ અંબાલાલ પટેલ ની આગાહી મુજબ નક્ષત્ર હજી ચાલુ છે.
આ નક્ષત્ર સાથે અને હવે માત્ર ચાર દિવસ બાકી છે. રાજ્યમાં ચાર દિવસ સારો વરસાદ રહેવાની આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે. રાજ્યમાં અત્યાર સુધી ઋતુને ફુલ વરસાદ ૯૦ ટકા વરસાદ થયો છે જોકે ગત વર્ષની સરખામણીએ આ વર્ષે રાજ્યમાં ઓછો વરસાદ થયો છે.
ખાસ કરીને મધ્યમ ગુજરાત વિસ્તારમાં ઓછો વરસાદ નોંધાયો હોવાનું કહેવામાં આવે છે. ત્યારે ગુજરાતના દક્ષિણ માં ઘણા ભાગોમાં છેલ્લા ચાર-પાંચ દિવસથી સારો વરસાદ જોવા મળી રહ્યો છે. અને આગામી દિવસોમાં સારો વરસાદ રહેશે તેવી આગાહી કરવામાં આવી છે.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!