વિશ્વ બજારમાં પેટ્રોલ-ડીઝલના ભાવને લઇને આવ્યા સૌથી મોટા સમાચાર, જાણો

દેશની અગ્રણી એર માર્કેટિંગ કંપનીઓ આજે છ માર્ચ રવિવાર માટે પેટ્રોલ ડીઝલ ના નવા ભાવ જાહેર કર્યા છે. આજે પણ દેશભરમાં પેટ્રોલ ડીઝલના ભાવમાં કોઇ ફેરફાર થયો નથી. આ સાથે દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર થયા અને લગભગ 130 દિવસ થઈ ગયા છે. બીજી તરફ રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા વિવાદને કારણે ક્રૂડ ઓઇલની કિંમતમાં વધારો થઈ રહ્યો છે.

ક્રૂડ ઓઇલના નવા ભાવ જે ગયા વર્ષે ડિસેમ્બરના પ્રથમ સપ્તાહમાં 70 ડોલરની નીચે હતા. તે આ વર્ષે માર્ચના પ્રથમ સપ્તાહમાં 120 ડોલર પ્રતિ બેરલ જીત થઈ ગયા છે.

માત્ર ત્રણ મહિનામાં જ કાચા તેલની કિંમત લગભગ 50 ડોલર પ્રતિ બેરલ નો વધારો થયો છે. આજે રવિવારે 6 માર્ચ 2020 ના રોજ ક્રૂડ ઓઇલના ભાવ 118.1 ડોલર પ્રતિ બેરલ થયું છે.

જેમ ક્રૂડ ઓઇલ મોંઘું થાય છે, તેમ તેમ સેંકડો વસ્તુઓ મોંઘી થઈ જાય છે. ક્રૂડ ઓઇલના ભાવમાં વધારો માત્ર સરકાર માટે જ નહીં, પરંતુ આપણા બધા માટે એક મોટો માથાનો દુખાવો બની રહ્યો છે.

ક્રૂડ ઓઇલના વધતા ભાવ ની સીધી અસર રોજબરોજ સેંકડો વસ્તુઓ પર થઈ રહી છે. જેનો અર્થ છે કે જો ક્રૂડ ઓઇલ મોંઘું થશે. તો રોજિંદા ઉપયોગમાં આવતી સેંકડો વસ્તુઓ પણ મોંઘી થશે.

ચૂંટણી બાદ પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો થઇ શકે છે. દિલ્હીમાં પેટ્રોલના ભાવ 95.41 બોલાઇ રહ્યા છે. જ્યારે મુંબઈમાં પેટ્રોલના ભાવ 109.98 બોલાઇ રહ્યા છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *