આ દિગ્ગજ નેતાના મધ્યસ્થી માં બારડોલી ડેરીના વિવાદનો થયો અંત, જાણો.

બરોડા ડેરીના શાસકોને ધારાસભ્યોનો વિવાદનો મામલો કરતા પ્રદેશ ભાજપ અધ્યક્ષ પાર્ટી એકેશનમાં આવ્યા હતા. સી.આર.પાટીલ ગઈકાલે કેતન ઇનામદાર સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી. જેમાં બરોડા ડેરીમાં ભાવ ફેર મુદ્દે ચર્ચા થઈ હતી. અને ધારાસભ્યોની માં સી.આર. પાટીલ સમર્થનમાં પણ આપ્યું છે.

જે બાદ આજે ગાંધીનગર બોલાવી ધારાસભ્યોની રજૂઆતને સી.આર.પાટીલે સાંભળી હતી. જે બાદ બરોડા ડેરીના શાસકો સાથે વાત કરી વિવાદનો સમાધાન કર્યું છે.

પશુપાલકોને ભાવફેરી ની રકમ આપવા બરોડા ડેરીના સત્તાધીશો રાજી થયા છે. બરોડા ડેરીના વિવાદમાં ભારે ઉકળાટ થયું છે. બરોડા ડેરી સામે મોરચો ખોલી ને બેઠેલા ધારાસભ્ય કેતન ઇનામદાર અને અક્ષય પટેલ શૈલેષ મહેતા અને મધુ શ્રીવાસ્તવને સી.આર.પાટીલ દ્વારા ગાંધીનગર બોલાવવામાં આવ્યા હતા.

જે બાદ આજે થયેલી મુલાકાતમાં ધારાસભ્યોની વાત ને બરોડા ડેરી તંત્ર દ્વારા સી.આર.પાટીલ ની મધ્યસ્થ આની બાદ માની લેવામાં આવી છે.

સમાધાન થતાં જ કેતન ઇનામદાર ના નિવાસ્થાને ફટાકડા ફોડીને ઉજવણી કરવામાં આવી હતી. પશુપાલકોને ભાવફેરી ને વધુ રકમ આપવામાં આવશે. સમાધાનનો સીધો ફાયદો પશુપાલકોને થશે તે વાત હવે બાકી છે.

જેથી સાવલી ડેરી તાલુકાના પશુપાલકોને સમાધાનની ફોર્મ્યુલા ને વધાવી લીધી છે. ધારાસભ્ય કેતન ઇનામદારે જણાવ્યું હતું કે, જ્યાં સુધી નિરાકરણ નહીં આવે ત્યાં સુધી આગળ ચાલુ રાખવાની છે.

ગુરુવારથી ડેરીની સામે તંબુ તાણીને બેસી જવાના સંકેત પણ આપ્યા હતા. ગઈકાલે મામલો જોય પ્રદેશ ભાજપ અધ્યક્ષ શ્રી આર પાટીલે કેતન ઇનામદાર સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી. જે બાદ આજે કેતન ઇનામદાર માની ગયા છે. ઘીના ઠામમાં ઘી પડી ગયું છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *