મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ના અધ્યક્ષ સ્થાને મળેલી કોર કમિટીની બેઠકમાં મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણય અનુસાર રાજ્યમાં ૮ મહાનગર પાલિકામાં હાલ જ રાત્રી કર્ફ્યુ અમલમાં છે તેની સમય મર્યાદા અગાઉ ૩૧ જુલાઈથી ઘટાડવામાં આવી છે.
આ સમય મર્યાદા મા કલાકની રાહત આપવામાં આવી છે.હાલ જાહેર સમારોહ ખુલ્લી જગ્યામાં યોજવામાં 200 વ્યક્તિઓને મર્યાદા છે. પરંતુ 31 જુલાઈથી વધારીને 400 વ્યક્તિઓને કરવામાં આવે છે.
૮ મહાનગરપાલિકા માં રાત્રિ ના 10 થી સવારે 6 વાગ્યા સુધીનો છે. 31 જુલાઈથી રાત્રીનો 11 થી 6 વાગ્યા સુધી રહેશે. આ મહત્વપૂર્ણ નિર્ણય આ કોર કમિટીની બેઠકમાં લેવામાં આવ્યો છે.
જો કાર્યક્રમ બંધ હોલમાં યોજવામાં આવે તો 200 વ્યક્તિને મર્યાદા છે તે બદલીને તારીખ 31 થી વધારે ને 400 વ્યક્તિને કરવામાં આવી છે.
સમગ્ર રાજ્યમાં આગામી ગણેશ ગણેશ ઉત્સવની વધુમાં વધુ 4 ફૂટની ગણેશ પ્રતિમા રાખવા દેવ દેવાની મંજૂરી આપી છે. આ નિર્ણય આજે મળેલી કોર કમિટીની બેઠકમાં લેવામાં આવ્યો છે. અને વધુ લોકોની ભીડ ન થાય તે માટે ની સાવચેતી પણ રાખવાની કહેવામાં આવ્યો છે.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!