ભુપેન્દ્ર પટેલ નું નામ મુખ્યમંત્રી તરીકે જાહેર થતા લોકોએ શું આપી પ્રતિક્રિયા, જાણો.

ગુજરાતના નવા મુખ્યમંત્રી તરીકે રવિવારે ભુપેન્દ્ર પરાજ્યના સીએમ ભુપેન્દ્ર પહેલાના ટ્વિટર હેન્ડલ માં રવિવારે મોડી સાંજ સુધી 40 હજાર ફોલોવર્સ હતા. ભૂપેન્દ્ર પટેલે સોમવારે બપોરે રાજભવન ખાતે મુખ્યમંત્રી તરીકે હોદ્દા અને ગુપ્તતાના શપથ લીધા હતા. આ સાથે જ તેમણે ટ્વિટર ઉપર ઘાટલોડીયા એમ.એલ.એ ને બદલે ચીફ મિનિસ્ટર ઓફ ગુજરાત લખ્યું હતું.

સોમવારે સાંજ સુધીમાં સોશિયલ મીડિયામાં પ્લેટફોર્મ ઉપર તેમના ફોલોઅર્સની સંખ્યા 77 હજાર સુધી પહોંચી ગઈ હતી. ભુપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી બનતા જ એકાએક ફોલોઅર્સની સંખ્યા વધી ગઈ છે.

નોંધનીય છે કે, વર્તમાન સમયમાં સોશિયલ મીડિયામાં ફોલોઅર્સની સંખ્યા લોકપ્રિયતાના બેરોમીટર સમાન ગણવામાં આવે છે. ગુજરાતના મુખ્યમંત્રી તરીકે ઉપેન્દ્ર પટેલની પસંદગી થઇ

તેના ગણતરીના કલાકમાં તેમના ફોલોઅર્સની સંખ્યા ત્રણ ગણી વધી ગઈ છે. ગુજરાતમાં રાજકારણમાંથી વિજય રૂપાણી 30 લાખ, નીતિન પટેલ 8.24, સી.આર.પાટીલ 2.6 લાખ જેટલા ફોલોઅર્સ ધરાવે છે.

ટેલ ના નામની જાહેરાત કરાઈ હતી. ત્યારબાદ તેમના ટ્વિટર ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલોઅર્સની સંખ્યા દિન પ્રતિદિન વધી રહી છે.

મંગળવારે બાર વાગ્યા પછી ભુપેન્દ્ર પટેલ ના ટ્વિટર હેન્ડલ પર તેમના ફોલોઅર્સની સંખ્યા 92.2k પહોંચી ગયા છે. જ્યારે ઇન્સ્ટાગ્રામ ની વાત કરે તો 31.7 કે પહોંચી ગયા છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *