નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના નિવેદન પછી રાજનીતિમાં ચર્ચાએ જોર પકડયું છે, તો ગુજરાતના સંત સમાજ નાયબ મુખ્યમંત્રી ના સમર્થનમાં આવ્યા છે. ગઢડાના જાણીતા નવતમ સ્વામીએ પણ ખુલીને નીતિન પટેલનું સમર્થન કર્યું છે.
ગુજરાતની રાજનૈતિક અને ધાર્મિક સ્થિતિ પર તો રાજ્યના મુખ્યમંત્રી નીતિન પટેલ વિશેષ કંઈ બોલતા નથી, પરંતુ ગાંધીનગર માં યોજાયેલ એક કાર્યક્રમમાં નીતિન પટેલે કહી દીધું કે, દેશનાં હિન્દુઓની બહુમતી છે ત્યાં સુધી જ બંધારણ છે.
આ વાતને સીઆર પાટીલે પર સહમતી આપી હતી, અને આગળ આવ્યા હતા. આ નિવેદન પર આમ આદમી પાર્ટી અને કોંગ્રેસે આગળ આવીને આ બાબતે નિવેદન આપ્યા હતા.
આ બાબતે સંત સમુદાય નીતિન પટેલના નિવેદન ને સમર્થન આપ્યું હતુંગુજરાતના મુખ્યમંત્રીના નિવેદનને રાજનીતિક પંડિતો પોતાનાં ચશ્માંથી જોઈ વિવેચના કરવામાં લાગ્યા છે.
અખિલ ભારતીય સંત સમિતિ અધ્યક્ષ નૌવમ સ્વામીએ મોટું નિવેદન આપ્યું છે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના નિવેદન પછી બધી પાર્ટીએ પોતાના રીતે નિવેદન આપ્યા છે.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!