પોપટભાઈ આહીર અને તેમની મંગેતર પાયલની પહેલી મુલાકાત કેવી રીતે… પોપટભાઈ એ લીધી હતી તેમની મંગળ તરફાયેલની કઠિન પરીક્ષા… જુઓ શું કહ્યું..?

First meeting of Papatbhai Ahir and his fiance Payal: સેવા ભાભી પોપટભાઈ હમણાં જ પોતાના જીવનના બીજા મહત્વના પડાવમાં પહોંચ્યા છે અને મંગેતર પાયલ સાથે જીવનની નવી શરૂઆત કરી છે. ત્યારે આવો જાણીએ પાયલ અને પોપટભાઈ ની અજાણી વાતો પાયલ મૂળ તલાજા નજીક આવેલા પાઠવી ગામના વતની છે અને હાલમાં સુરતમાં તેમનો પરિવાર સાથે રહે છે. ( First meeting ) હાલમાં તેઓ ગવર્મેન્ટ પરીક્ષાઓ સાથે તમામ કરી રહ્યા છે આહીરને સોશિયલ મીડિયા પર રહીને કામ કરવું ગમે છે.

જ્યારે પાયલ તેનાથી વિપરીત છે તેમને સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેવું જરા પણ ગમતું નથી પોપટભાઈએ પોતાની પહેલી મુલાકાત અંગે જણાવ્યું કે પાયલ સાથે પહેલી મુલાકાત મારા પરિવારનો એ કરાવી હતી હું હંમેશા એવું વિચારતો હતો કે એવા પાત્ર સાથે લગ્ન કરવા કે જે મને જીવનમાં આગળ વધવા માટે પ્રેરણા આપે ખરેખર પાયલ ખૂબ જ દયાળવાને લાગણીશીલ છે તેની ભાવના ખૂબ જ સારી છે.

એટલે હવે તેઓ અમારી સાથે જોડાયા છે ત્યારે એમના થકી સમાજને શું મેસેજ આપી શકે તે સૌથી મોટી વાત છે એ પછી જ્યારે તેમને મારા કામ વિશે ખબર પડી કે હોમલેસ લોકો માટે કામ કરે છે તો તેમને ખૂબ જ ખુશી થઈ કહેવાય છે ને કે દરેક વ્યક્તિનો છે સુભા અલગ અલગ હોય છે એમાં પણ ખાસ કરીને છોકરીઓની ટેવ એવી હોય છે કે જરા પણ ખરાબ જોઈને તેઓ ત્યાંથી દૂર જતા હોય છે.

આવું તમારાથી ના થઈ શકે એટલે હવે તેમના સ્વભાવની પરીક્ષા કરવા માટે હું તેમને રેસ્ક્યુ માટે સાથે લઈ ગયો હતો જ્યાં એ ભાઈ પેન્ટમાં જ પેશાબ કરતા હતા તેમના શરીરમાંથી અને મોહમાંથી દારૂની દુર્ગંધ મારતી હતી છતાં પણ મેં જોયું તે આખો રે દરમિયાન જરા પણ કોઈ ફરિયાદ નથી કરી આ જોઈને મને ખૂબ જ ખુશી થઈ હતી.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *