છત્તીસગઢના તમતરીમાં એક અકસ્માતમાં એક હાઈ સ્પીડ કાર ઇલેક્ટ્રોનિક પોલમાં ફસાઈ ગઈ હતી. અકસ્માતમાં ડ્રાઇવરને કંઈ થયું નથી,તે સલામત બહાર આવ્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે, કે પથ્થર સાથે કાર ની ટક્કરને કારણે આ અકસ્માત થયો હતો જો કે ખાંભલા પર લગાવેલા ટ્રાન્સપોર્ટ સાથે અથડાવાના કારણે ગામની લાઈટ ચોક્કસપણે ભૂલ થઈ ગઈ હતી. અકસ્માત દરમિયાન પોલીસ સ્ટેશન વિસ્તારના તારાઈ ગામની પાસે થયો હતો
આ ઘટના છ મહિના પહેલાંની છે. જેના વહેલી સવારે ચાર વાગ્યાની આસપાસ રાયપુર કામ તારી રોડ પર કુરમા ધરાઈ ગામ નજીક એ ખાઈ સ્પીડ ગાડી ટ્રાન્સફોર્મ ટક્કર મારી હતી. અચાનક જોરદાર ધમાકા સાથે અવાજ આવ્યો હોવાથી કામ લોકો ઘરની બહાર આવી ગયા હતા. મેં એક કારને લગભગ પાંચ ફૂલ ઉપર બે ઇલેક્ટ્રોનની થાંભલાની વચ્ચે ટ્રાન્સફોર્મ નજીક અટકેલી જોઈ હતી. અકસ્માત સ્થળે પહોંચ્યા ગ્રામ્ય ચોકી ગયા હતા.
ડ્રાઇવર ઉપરથી અટકેલી કારમાંથી બહાર નીકળી રહ્યો હતો. અકસ્માત દરમિયાન બહાર આવેલા ગ્રામ્યનો એ જણાવ્યું હતું કે કારની ગતિ ખૂબ જ ઝડપી હતી. પથ્થરને અથડાય પછી તે ઉછળીને ઉપર ફસાઈ ગઈ હતી જેને કારણે એક થાંભલો પણ તૂટી ગયો હતો કેવામાં આવી રહ્યું છે, કે બે થાંભલાને ટેકો આપવામાં વાયર સાથે બાંધી દેવામાં આવ્યો હતા.
કાર એમાં ફસાઈ ગઈ હતી. એવું કહેવામાં આવ્યું રહ્યું છે, કે કાર કોઈ રોશન જૈન ની છે પોલીસે હાલ કાર જાલક ની શોધ ખોળ હાથ ધરી છે અને કારને બે ક્રેન વડે ઉતારીને નજીકના પોલીસ સ્ટેશનમાં જપ્ત કરેલ છે.કાર એમાં ફસાઈ ગઈ હતી એવું કહેવામાં આવ્યું રહ્યું છે, કે કાર કોઈ રોશન જૈન ની છે. પોલીસે હાલ કાર જાલક ની શોધ ખોળ હાથ ધરી છે. અને કારને બે ક્રેન વડે ઉતારીને નજીકના પોલીસ સ્ટેશનમાં જપ્ત કરેલ છે.
જેના વહેલી સવારે ચાર વાગ્યાની આસપાસ રાયપુર કામ તારી રોડ પર કુરમા ધરાઈ ગામ નજીક એ ખાઈ સ્પીડ ગાડી ટ્રાન્સફોર્મ ટક્કર મારી હતી. અકસ્માત દરમિયાન બહાર આવેલા ગ્રામ્યનો એ જણાવ્યું હતું કે કારની ગતિ ખૂબ જ ઝડપી હતી. પથ્થરને અથડાય પછી તે ઉછળીને ઉપર ફસાઈ ગઈ હતી જેને કારણે એક થાંભલો પણ તૂટી ગયો હતો
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!