ગઈકાલે ગુજરાતના સીએમ માટે, વજુભાઈ વાળાએ જે નિવેદન આપ્યું હતું તે જ સાચું પડ્યું, જાણો
ગુજરાત ભાજપના પીઢ નેતા વજુભાઈ વાળાએ ગુજરાતના મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપનાર વિજયભાઈ રૂપાણી અંગે જણાવ્યું હતું કે, જ્યારે આનંદીબહેન પટેલે રાજીનામું આપ્યું હતું. ત્યારે પણ આપણને સૌને અચાનક લાગ્યું હતું. અને વિજય ભાઈ કે નરેન્દ્ર મોદી આવ્યા ગુજરાતના મુખ્યમંત્રી તરીકે પણ નવાઈ લાગી હતી.
પરંતુ રાજકારણમાં અચાનક શબ્દ જ બહુ જાણીતો છે. ઘરે ઘરમાં અચાનક જેવું કાંઇ જ હોતું નથી આ બધું પક્ષ દ્વારા પહેલેથી જ નક્કી કરવામાં આવતું હોય છે.
તેમણે આ વાતચીતમાં એ પણ વાત કરી હતી કે કોઇ નવો જ ચહેરો ગુજરાતના મુખ્યમંત્રી બનશે. ત્યારે વજુભાઈ વાળાની આ વાત સાચી ઠરી છે. કોઈને પણ અનુમાન ન હતું કે, ભૂપેન્દ્ર પટેલે ગુજરાતની કમાન સંભાળવા ભાજપ મોકો આપી શકે છે.
અને ખૂબ ઉપેન્દ્ર પટેલ ને પણ છેલ્લી ઘડી સુધી ખબર ન હતી કે તેમનું નામ સીએમ તરીકે ફાઈનલ થઇ ગયું છે.સાથે જ એવું પણ જણાવ્યું હતું કે, મારા કરતા એવા કોઈ કાર્યકર્તાને જવાબદારી સોંપે છે લાંબા સમય સુધી પાર્ટીને કામ આપી શકે.
જે કાર્ય કરતાં હોય અને પાર્ટીનું નામ કમાવી આપે તેવા જ કાર્યકર્તા ને પાર્ટી જવાબદારી આપે વિજયભાઈ કે નરેન્દ્ર ભાઈ કોઈ જ્ઞાતિ આધારિત થોડા મુખ્યમંત્રી બન્યા ?
ત્યારે આજે એવું જ થયું અચાનક ભુપેન્દ્ર પટેલ નું નામ આવી જતાં સૌ કોઈને ભાજપ હાઇકમાન્ડે ચોકાવી દીધા.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!