Warning: Undefined array key "action" in /home/gujadede/www.gujjufan.com/wp-content/themes/newsbox-plus/functions.php on line 2
મુખ્યમંત્રીએ રાજીનામું આપ્યા બાદ, પહેલીવાર રૂપાણીએ આપ્યું મોટું નિવેદન ! - GUJJUFAN

મુખ્યમંત્રીએ રાજીનામું આપ્યા બાદ, પહેલીવાર રૂપાણીએ આપ્યું મોટું નિવેદન !

રાજકોટમાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પહોંચ્યા હતા. વિજયભાઈ રૂપાણીએ પત્રકારો સાથે વાત કરતા કહ્યું હતું કે, નવા મંત્રી મંડળ શપથ વિધિ કરવી પ્રથમ વખત રાજકોટ ઘરે આવ્યો છું. ખૂબ હળવાશ અને મુક્ત થઈને આવ્યો છું.

નવા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાતમાં વિકાસ થશે. આભા જ કરી શકે છે. અમારા અને પૂર્વજો આ પ્રકારે સત્તાનો ત્યાગ કરવાની તૈયારી દર્શાવી હતી. તેમજ તે રીતે પણ સત્તા નો ત્યાગ કર્યો છે.

ભારતીય જનતા પાર્ટીનો રીપીટ નો ગુજરાતમાં પ્રયોગ કર્યો છે. બધાએ સહર્ષ સ્વીકારી શકતા નો ત્યાગ કર્યો છે. અમારી ભૂમિકા કે સત્તા પર હોઈ શકે કે નહીં અમે કાર્યકરો જ છીએ.

ગુજરાતના નવા મુખ્યમંત્રી તરીકે કાર્યભાર સંભાળનાર ભૂપેન્દ્ર પટેલે મુખ્યમંત્રી તરીકેની પદવી સ્વીકારી લીધી છે. 1- હર્ષ સંઘવી, મજુરા 2- નરેશ પટેલ, ગણદેવી 3- કિરીટસિંહ રાણા, લીમડી 4- અરવિંદ રૈયાણી, રાજકોટ દક્ષિણ 5- કનુ દેસાઈ, પાલડી 6- ઋષિકેશ, પટેલ વિસનગર

7- બ્રિજેશ, મેરજા મોરબી 8- કિર્તીસિંહ, વાઘેલા કાંકરેજ 9- મુકેશ, પટેલ ઓલપાડ 10- આર.સી.મકવાણા, મહુવા 11- જીતુ ચૌધરી, કપરાડા 12- રાઘવજી પટેલ, જામનગર ગ્રામ્ય

13- જીતુ વાઘાણી, ભાવનગર 14- મનીષા વકીલ, વડોદરા શહેર 15- દેવાભાઈ માલમ, કેશોદ 16- જેવી કાકડિયા, ધારી 17- જગદીશ પંચાલ, નિકોલ 18- ગજેન્દ્ર સિંહ પરમાર 19- પ્રદીપ પરમાર, અસારવા

20- નિમિષા સુથાર, મોરવાહડફ 21- નીમાબેન આચાર્ય, ભુજ 22- રાજેન્દ્ર ત્રિવેદી, રાવપુરા 23- કુબેર ડિંડોરી, સતરામપુર

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *