Warning: Undefined array key "action" in /home/gujadede/www.gujjufan.com/wp-content/themes/newsbox-plus/functions.php on line 2
ગુજરાતના ઇતિહાસમાં પહેલી વખત પાર્ટીના અધ્યક્ષ ના જન્મદિવસ કંઈક અલગ રીતે, જુઓ. - GUJJUFAN

ગુજરાતના ઇતિહાસમાં પહેલી વખત પાર્ટીના અધ્યક્ષ ના જન્મદિવસ કંઈક અલગ રીતે, જુઓ.

રાજ્યમાં દિવસેને દિવસે આમ આદમી પાર્ટી નો વર્ચસ્વ વધી રહ્યું છે અને કોંગ્રેસ તથા ભાજપથી કંટાળેલા લોકો આમ આદમી પાર્ટી તરફ વળી રહ્યા છે.

દિવસેને દિવસે મોટી સંખ્યામાં લોકો આમ આદમી પાર્ટીમાં જોડાઇ રહ્યા છે. જેના કારણે આમ આદમી પાર્ટીનો પક્ષ મજબૂત બની રહ્યો છે અને આમ આદમી પાર્ટીને લોકપ્રિયતા પણ વધી રહી છે.

આ ઉજવણી માં સુરતના વોર્ડ નંબર 16 ના પુણાગામના કોર્પોરેટર પાયલ સાકરીયા અને વોર્ડ નંબર 4 નગરસેવક ધર્મેન્દ્ર વાવલીયા શહીદ અને આમ આદમી પાર્ટીના હોદ્દેદારો આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા.

આ ઉપરાંત આજે આમ આદમી પાર્ટી ના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલિયા ના જન્મદિવસ નિમિતે સુરત પાંજળા પોળ માં ગૌ માતાઓ ને ઘાસચારો ખવડાવી ને જન્મદિવસ ની આમ આદમી પાર્ટી સુરત દ્વારા ઉજવણી કરી ને સમાજ માં સારો મેસેજ આપવાનો પ્રયાસ કર્યો.

મોટા મોટા ખર્ચા કરીને ઉજવણી કરતા આ મંગા જીવો અને ખવડાવીને ઉજવણી કરીને આમ આદમી પાર્ટી અને તેના કાર્યકર્તાઓ ખુશીની લાગણી અનુભવે છે.

દિવસેને દિવસે આમ આદમી પાર્ટી મજબૂત બની રહી છે. અને લોકોને પ્રોત્સાહન કરી રહી છે.આ રીતે જન્મદિવસની ઉજવણી કરીને સમાજને સારો મેસેજ આપવા નો પ્રયાસ કર્યો છે.

ગોપાલ ઇટાલીયા ને ગુજ્જુ ફેન દ્વારા જન્મદિવસ ને અભિનંદન અને તેઓ સ્વસ્થ રહે અને સમાજ માટે સારા કાર્ય કરતા રહો.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *