આ વર્ષે પહેલીવાર ઘઉંના ભાવમાં આટલો મોટો ઉછાળો, ભાવમાં ભુક્કા બોલાવતી તેજી…

આ વર્ષે વાતાવરણમાં થતા નવા ફેરફારને કારણે આ વર્ષે ઘઉંના પાકમાં પ્રમાણસર ઉત્પાદન જોવા મળ્યું ન હતું. તેના કારણે પાકની માંગ આ વર્ષે ઘઉંના ભાવ સારા એવા પ્રમાણમાં નોંધાયા છે. રાજ્યના અલગ અલગ માર્કેટયાર્ડમાં ઘઉંના સારા એવા ભાવ જોવા મળી રહ્યા છે. તમને જણાવી દઈએ કે ઘઉં ઉત્પાદન સારા એવા પ્રમાણમાં થઈ રહ્યું છે.

ભાવ રેકોર્ડ સપાટીએ પહોંચી ગયા છે. આ વર્ષે ભારતમાં ઘઉંનું ઉત્પાદન ખૂબ સારા એવા પ્રમાણમાં થયું હતું. તમને જણાવી દઈએ કે ઘઉંના સરેરાશ ભાવ 1754 રૂપિયાથી લઈને 3434 રૂપિયા પ્રતિ ક્વિન્ટલના ભાવ પહોંચી ગયા છે.

પાલનપુર માર્કેટયાર્ડમાં ઘઉંના ભાવ 2640 રૂપિયાથી લઈને 3520 રૂપિયા ને પાર પહોંચી ગયા છે. જંબુસરના માર્કેટયાર્ડમાં ઘઉંના ભાવ 2021 રૂપિયાથી લઈને 2310 રૂપિયા અને પાર પહોંચી ગયા છે.

અમરેલીના માર્કેટ યાર્ડ માં સરેરાશ ભાવ ઘઉંના 2550 રૂપિયાથી લઈને મહત્તમ ભાવ 2820 રૂપિયાને પાર પહોંચી ગયા છે.  દરેક માર્કેટયાર્ડમાં ઘઉંના ભાવ સારા એવા બોલાતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

અલગ-અલગ માર્કેટ યાર્ડ માં અલગ અલગ ભાવ જોવા મળી રહ્યા છે. ઊંઝા માર્કેટયાર્ડમાં ઘઉંના સારા એવા ભાવ બોલાયા છે. જેથી ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે.

ખેડૂતો પોતાનો ભાગ લઈને માર્કેટયાર્ડ સુધી પહોંચી રહ્યા છે. અને સારો એવો ભાવ મેળવી રહ્યા છે. ખેડૂતો પોતાનો પાક લઈને લાઇનમાં ઊભી રહી ગયા છે.

માર્કેટ યાર્ડના અધિકારીઓ દ્વારા ખેડૂતોને ટોકન આપવામાં આવ્યા છે. દુનિયામાં ઘઉંની માંગ વધતા ઘઉંના ભાવ સારા એવા બોલાવ્યા છે. માર્કેટયાર્ડોમાં ઘઉંની બોરી આવક વધી રહી છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *