Warning: Undefined array key "action" in /home/gujadede/www.gujjufan.com/wp-content/themes/newsbox-plus/functions.php on line 2
આ વર્ષે પહેલી વખત કપાસના ભાવમાં થયો સૌથી મોટો વધારો, ખેડૂતો ખુશખુશાલ - GUJJUFAN

આ વર્ષે પહેલી વખત કપાસના ભાવમાં થયો સૌથી મોટો વધારો, ખેડૂતો ખુશખુશાલ

આ વખતે કપાસના ભાવ સપાટી પર પહોંચી ગયા છે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. જામનગરના માર્કેટ યાર્ડ માં કપાસ નો ભાવ 1500 રૂપિયાથી લઈને 2100 રૂપિયા સુધી પહોંચી ગયો છે. અમરેલીના માર્કેટ યાર્ડ માં કપાસ નો ભાવ 1430 થી લઈને 2081 રૂપિયા સુધી પહોંચી ગયો છે. જ્યારે સાવરકુંડલાના માર્કેટ યાર્ડ માં કપાસ નો ભાવ 1600 થી લઈને 2050 સુધી પહોંચી ગયો છે.

રાજકોટ યાર્ડ માં કપાસ નો ભાવ 1580 રૂપિયાથી લઈને 2000 રૂપિયા સુધી પહોંચી ગયો છે.

જસદણ માર્કેટ યાર્ડ માં કપાસ નો ભાવ 1550 થી લઈને 2050 રૂપિયા પહોંચી ગયો છે. જ્યારે હળદરના માર્કેટમાં 1501 થી લઈને 2008 સુધી પહોંચી ગયો છે.

મહુવા માર્કેટ યાર્ડ માં કપાસ નો ભાવ 14000 રૂપિયા લઈને 2001 રૂપિયા સુધી પહોંચી ગયો છે. ગોંડલના માર્કેટ યાર્ડ માં કપાસ નો ભાવ 1200 રૂપિયાથી લઈને 2076 રૂપિયા સુધી પહોંચી ગયો છે.

જ્યારે જામજોધપુર માર્કેટ યાર્ડ માં કપાસ નો ભાવ 1700 થી લઈને 2105 રૂપિયા પહોંચી ગયો છે. મોરબીના માર્કેટ યાર્ડ માં કપાસ નો ભાવ 1500 થી લઇને 2016 રૂપિયા પહોંચી ગયો છે.

બાબરાના માર્કેટયાર્ડમાં 1620 થેલી લઈને 2085 સુધી પહોંચી ગયો છે. જ્યારે જયપુરના માર્કેટ યાર્ડ માં કપાસ નો ભાવ 1700 રૂપિયાથી લઈને 2105 રૂપિયા સુધી પહોંચી ગયો છે. વિસાવદરમાં કપાસનો ભાવ 1415 થી લઈને 2071 રૂપિયા સુધી પહોંચી ગયો છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *