શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી ની હાજરીમાં, આ કારણોસર યુવતીએ કર્યો..

અમદાવાદ KCGના કાર્યક્રમમાં ભાગ લેવા શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી પહોંચ્યા. કાર્યક્રમ દરમ્યાન એક યુવતીએ હોબાળો કર્યો હતો. જીતુ વાઘાણી હાજર હતા અને ભાવનગરથી આવેલી યુવતી કાર્યક્રમના સંચાલકો સાથે બોલાચાલી કરતી હતી. ઇનામ લેવા માત્ર ટીમ લીડર સ્ટેજ પર બોલાવ્યા યુવતીને માઠું લાગ્યું હતું. તેની રજૂઆત હતી કે ભાવનગર થી ધક્કો સ્પેશ્યલ એવોર્ડ લેવા ખાધો છે.

પણ અહીં તો માત્ર ટીમલી અને સન્માન મળ્યું. તો તેઓને શા કારણે બોલાવવામાં આવ્યા સમગ્ર ટીમને ભાવનગર થી બોલાવી તો પછી સ્ટેજ પર એક જ કેમ શિક્ષણમંત્રીની હાજરીમાં યુવતીએ બોલવાની હિંમત કરી હતી.

જોકે થોડા વિરોધ બાદ યુવતી જગ્યા પર બેસી ગઈ હતી. હેકાથોન ની વિજેતા ટીમને ભાવનગર થી બોલાવવામાં આવી હતી. પરંતુ ઇનામ લેવા સ્ટેજ પર માત્ર એક ટીમ મેમ્બર ને બોલાવવામાં આવતા.

હાજર ટીમની અન્ય યુવતીએ વિરોધ કર્યો હતો. ભાવનગરથી આવેલી યુવતી મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, અમને ભાવનગર થી અહીંયા જીતુભાઈ ના હસ્તે એવોર્ડ લેવા બોલાવ્યા છે.

પણ અહીં આવતા કાર્યક્રમના સંચાલકો દ્વારા એવું કહેવામાં આવ્યું કે ફક્ત એક જ વ્યક્તિ સ્ટેજ પર જઈ શકશે. અને લોકો એવોર્ડ લેવા જઈ શકે છે. ભાવનગર થી સ્પેશ્યલ એવોર્ડ લેવા આવેલી યુવતી અને તેની સાથે આવેલી અને યુવતી પણ આ નિર્ણયથી ખુશ થઇ હતી.

અને ઇનામ લેવા ટીમ લીડર સ્ટેજ પર બોલવા જીતુ વાઘાણી ની હાજરીમાં હોબાળો થયો હતો. વાઘરી ના કાર્યક્રમમાં રજૂઆત સાંભળવાની પણ વાત કહી હતી.

સરકારના તમામ વિભાગો સાથે બેઠક કરી ધોરણ 1 થી 5 ના વર્ગો શરૂ કરવા અંગે વિચારણા કરવામાં આવશે તેવું નિવેદન શિક્ષણમંત્રી જીતુ વાઘાણી દ્વારા કરવામાં આવ્યું હતું. આગામી સમયમાં ઓફલાઈન વર્ગો શરૂ કરવા તે અંગે નિર્ણય માટે બેઠક પણ કરવામાં આવશે, તેવી વાત કરવામાં આવી હતી.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *