Warning: Undefined array key "action" in /home/gujadede/www.gujjufan.com/wp-content/themes/newsbox-plus/functions.php on line 2
નવરાત્રી ના ત્રીજા અને ચોથા નોરતે મુશળધાર વરસાદની આગાહી, ખેલૈયાઓના રંગમાં પડશે ભંગ - GUJJUFAN

નવરાત્રી ના ત્રીજા અને ચોથા નોરતે મુશળધાર વરસાદની આગાહી, ખેલૈયાઓના રંગમાં પડશે ભંગ

ગુજરાતમાં હજુ સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી મુજબ નવરાત્રીમાં સારા વરસાદના એંધાણો વ્યક્ત કરવામાં આવ્યો છે. આજે પણ જિલ્લામાં સારો વરસાદ થશે, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં મેઘમહેર થવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે. ત્યારે આજે પણ રાજ્યના કેટલાક જિલ્લામાં વરસાદ પડશે. રાજ્યના કેટલાક જિલ્લામાં વરસાદ થઈ શકે છે.

જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, છોટે ઉદેપુર, સુરત, તાપી, નર્મદા, નવસારી, ડાંગ અને વરસાદ થઈ શકે છે. ગઈકાલે સૌરાષ્ટ્રના અમુક વિસ્તારમાં સારો વરસાદ થયો હતો. તો બીજી તરફ આ વરસાદ હવે ખેડૂતો માટે કમોસમી વરસાદ સાબિત થઈ શકે છે.

કપાસ મગફળી સોયાબીન સહિતના પાકને નુકસાન થવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. ગઈકાલે બપોર બાદ બનાસકાંઠાના ધાનેરામાં સારો વરસાદ થયો હતો. હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં સારા વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

અમદાવાદના આગામી બે દિવસ સામાન્ય વરસાદ વ્યક્ત કરવામાં આવ્યા છે. ખેડા અને બનાસકાંઠામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર અને જૂનાગઢમાં વરસાદી ઝાપટા થઈ શકે છે.

રાજ્યમાં સારા વરસાદને લઈને હવામાન વિભાગ દ્વારા શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આગામી દિવસોમાં રાજ્યના અનેક વિસ્તારમાં છૂટો છવાયો વરસાદ થઈ શકે છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી દિવસોમાં સામાન્ય વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે,

ખાસ કરીને અમદાવાદમાં વરસાદને લઈને આગાહી વ્યક્ત કરવામાં આવ્યા છે. આગાહી અનુસાર રાજ્યમાં સારા વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં મેઘમહેર થવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *