રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી એકાએક હટાવી દેવામાં આવ્યા બાદ હવે રૂપાણીને પૂર્વ મુખ્યમંત્રી તરીકે નિયમ મુજબ ગાંધીનગરમાં બંગલો ફાળવવામાં આવશે. જેમાં વિજય રૂપાણીની કેશુભાઈ પટેલના સેક્ટર 19 નંબર નો બંગલો આપવામાં આવે તેવી શક્યતા છે. વિજય રૂપાણી નું ઘર આનંદીબેન પટેલ ની પાછળ જ આવી જશે.
સૂત્રોમાંથી મળતી માહિતી અનુસાર પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી સ્વર્ગીય કેશુભાઈ પટેલનું સેક્ટર 19 ખાતે આવેલું સરકારી નિવાસ સ્થાને ફાળવવામાં આવે તેવા સંકેત મળી રહ્યા છે.
આ મામલે માર્ગ-મકાન વિભાગના અધિકારીઓએ મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે પરામર્શ કરી લીધો છે, અને આ બંગલાનું નિરીક્ષણ વિજય રૂપાણી અંગત વ્યક્તિ દ્વારા થઇ ચૂક્યું છે.
સત્તાવાર રીતે તેમના નિવાસસ્થાન ખાલી કરીને ટૂંક સમયમાં સેકટર-19 ખાતેના નિવાસસ્થાને પ્રસ્થાન કરશે.
અને તેઓ ત્યાં રહેશે નિયમ અનુસાર પૂર્વ મુખ્યમંત્રી અને ગુજરાતના નિવાસસ્થાન ફાળવવામાં આવે છે. સેક્ટર 19 ટાઈપ બંગલા બનાવવામાં આવ્યા છે.
પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી એપ રાજીનામું આપ્યા બાદ હવે તેમને ગાંધીનગર ખાતે બંગલો ફાળવવામાં આવશે.
જેમાં વિજય રૂપાણીને કેશુભાઈ પટેલનો સેક્ટર 19 નંબર નો બંગલો આપવામાં આવે તેવા એંધાણ વર્તાઇ રહ્યા છે.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!