હરિયાણાના પૂર્વ CM ચૌટાલાએ 86 વર્ષની ઉંમરે ધોરણ 10 નું પેપર આપ્યું, કારણ જાણી ચોંકી જશો.
લોકો સાચું જ કહે છે કે, વાંચવા લખવાની કોઇ ઉંમર હોતી નથી તેથી જ હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી ઓમપ્રકાશ ચૌટાલા 86 વર્ષની ઉંમરે 10મા ધોરણની પરીક્ષા આપી હતી. જ્યાં તેમણે એક વિદ્યાર્થીની જેમ એક પરીક્ષા તરીકે શાળામાં બેસીને અંગ્રેજી નુ પેપર લખ્યું હતું.
વાસ્તવમાં હરિયાને સ્કૂલ એજ્યુકેશન બોર્ડની 10મા ની રીત અને ઓપન પરીક્ષાઓ ચાલી રહી છે, જ્યાં ચોટાલા આર્ય કન્યા સિનિયર સેકન્ડરી સ્કૂલમાં બુધવારે બપોરે 2 થી 4વાગ્યા સુધી ખુરશી પર બેસીને આ પેપર આપ્યું હતું.
આ દસમાની પરીક્ષા માં ચોટાલા પેપર આપવા માટે લેખક પાસે માગણી પર મૂકી હતી. જે મંજૂર થઈ ગઈ હતી. બોર્ડના નિયમ અનુસાર નવમા ધોરણના વિદ્યાર્થીએ પૂર્વ મુખ્યમંત્રી ના લેખક બની ને અંગ્રેજી નુ પેપર આપ્યું હતું.
ચોટીલા પણ નજીકમાં બેઠા હતા. પરીક્ષા શરૂ થયા બાદ જ્યારે ચોટાલા કેન્દ્ર પર પહોંચ્યા કારે તેમને ઘેરી લીધા હતા, અને સવાલો કર્યા હતા ત્યારે તેમને જણાવ્યું હતું કે હું વિદ્યાર્થી છું, અને વિદ્યાર્થીઓ પેપર પછી મીડિયા સાથે વાત કરતા નથી.
આ પછી તે પોતાની કારમાંથી બહાર નીકળ્યા અને સીધા પરીક્ષા હોલમાં ગયા. જણાવી દઈએ કે ચોટીલા 2013 થી 2 જુલાઈ 2021 સુધી હરિયાણાના પ્રખ્યાત JBTભરતી કૌભાંડમાં સજા ભોગવતા બિહારમાં અભ્યાસ કર્યો હતો.
આ સાથે તેમણે દસમું પાસ કર્યું હતું, પણ તે અંગ્રેજી નુ પેપર આપી શક્યા નહીં આ વર્ષેતેમણે હરિયાણા ઓપન બોર્ડમાંથી 12માની પરીક્ષા પણ આપી હતી પરંતુ ધોરણ 10માં અંગ્રેજીનું પેપર રોકાય જવાને કારણે તેમનું પરિણામ અટકી ગયું હતું.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!