Warning: Undefined array key "action" in /home/gujadede/www.gujjufan.com/wp-content/themes/newsbox-plus/functions.php on line 2
પૂર્વ મંત્રી જયેશ રાદડિયાએ રૂપાણીના રાજકોટમાં આપ્યું મોટું નિવેદન, પૂર્વ નારાજ મંત્રીઓ... - GUJJUFAN

પૂર્વ મંત્રી જયેશ રાદડિયાએ રૂપાણીના રાજકોટમાં આપ્યું મોટું નિવેદન, પૂર્વ નારાજ મંત્રીઓ…

વિજય રૂપાણી ના શહેર રાજકોટમાં મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા રોડ શોની શરૂઆત કરવામાં આવી હતી.જોકે આ રોડ શો માં વિજય રૂપાણી ગેરહાજર રહ્યા હતા. સવારે ભુપેન્દ્ર પટેલ નું એરપોર્ટ પર આગમન થયું હતું. જ્યારે તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પછી સી.આર.પાટીલ રોડ શોની ફ્લેગ ઓફ કરતા એરપોર્ટ રોડ ની શરૂઆત કરાઈ હતી.

જ્યારે તેના પછીના જીતુ વાઘાણી, પૂર્વ મંત્રી જયેશ રાદડીયા સહિત સૌરાષ્ટ્રના નેતાઓ છે. જેમાં વિવિધ સંગઠનો સંસ્થાઓ અને ભાજપ ના વિવિધ દ્વારા સ્વાગત કરવામાં આવશે. રાજકોટ એરપોર્ટ થી સીટીએમ રોડ શો શરૂ થશે.

રાજકોટ એરપોર્ટ પર આજે સવારે સાડા દસ વાગ્યે આગમન થશે એરપોર્ટ પર વિવિધ સમાચાર સંસ્થા દ્વારા સ્વાગત કરવામાં આવશે.

મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ રોડ શો યોજાયો હતો.આ રોડ સમા ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી હાજર રહ્યા ન હતા જોકે રોડ શો પૂરો થતાં ધર્મેન્દ્રસિંહ કોલેજ ના કાર્યક્રમમાં હાજર રહ્યા હતા.

આ કાર્યક્રમમાં સ્ટેજ પર ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સ્થાન આપવામાં આવ્યું હતું. પણ ભુપેન્દ્ર પટેલ ની બાજુમાં ભૂતપૂર્વ નાણામંત્રી વજુભાઇ વાળા અને બીજી બાજુ જીતુ વાઘાણી બેઠા હતા.

રૂપાણી વજુભાઈ વાળાની પછી બેઠા હતા. મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલે આ કાર્યક્રમમાં પ્રાગટ્ય કરીને પ્રારંભ કરાવ્યો હતો. ત્યારે તેમને વજુભાઈ વાળાને આગળ કર્યા હતા.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *