સમાચાર

ભાજપના ગઢમાં ગાબડું / આ દિગ્ગજ નેતા આ પાર્ટીમાં જોડાશે તેવી પુરેપુરી શક્યતા

ગાંધીનગરના પ્રથમ મહિલા મેયર હંસાબેન મોદી આજે ભાજપ છોડીને આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. ગાંધીનગર મહાનગરપાલિકામાં હંસાબેન મોદી કોંગ્રેસ સાથે જોડાયેલા હતા. સત્તા પરિવર્તન સાથે તેઓ ભાજપમાં પ્રવેશ્યા હતા. અને પ્રથમ મહિલા મેયર બન્યા હતા.

હવે આજે બપોરે એક વાગ્યે સત્તાવાર રીતે તેઓ આમ આદમી પાર્ટીમાં જોડાશે. ગાંધીનગર મહાનગરપાલિકા ચૂંટણીના પ્રચારનો આજે છેલ્લો દિવસ છે.

જ્યારે ચૂંટણી પ્રચારના છેલ્લા દિવસે ભાજપ દ્વારા રોડ શોનું આયોજન કરાયું છે.નોંધનીય છે કે, બે દિવસ પહેલા આમ આદમી પાર્ટી દ્વારા પણ ગાંધીનગરમાં રોડ શોનું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં જીગલી ના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા જોડાયા હતા. ત્યારે ચૂંટણી પહેલા ગાંધીનગર માં હલચલ થઇ હતી ત્રણ ઓક્ટોબરે મનપાની ચૂંટણી માટે મતદાન થશે

પાંચ ઓક્ટોબર દિવસે પરિણામ જાહેર કરવામાં આવશે. રાજ્ય ચૂંટણી કમિશનર સંજય પ્રસાદ પત્રકાર પરિષદ કરી આ અંગેની જાહેરાત કરી હતી.

તેમણે જણાવ્યું હતું કે ગાંધીનગર મનપાની ચૂંટણીનું મતદાન 3 ઓક્ટોબરના 06:00 સુધી કરી શકાશે. આ દરમિયાન મહામારી ના કારણે તમામ ગાઈડલાઈન નું પાલન કરવામાં આવશે. પાંચ સપ્ટેમ્બરના રોજ ગાંધીનગર મનપા ચૂંટણી નું પરિણામ જાહેર કરવામાં આવશે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *