ગાંધીનગર ચૂંટણીમાં જશે કાંટાની ટક્કર, ત્રિપાંખિયા જંગનાં કોણ મારશે બાજી ?

ગાંધીનગર મનપાની ચૂંટણી આગામી ત્રણ તારીખે યોજાવાની છે. અત્યાર સુધી ભાજપ અને કોંગ્રેસ ચૂંટણી લડી હતી પરંતુ અત્યારે હવે ગાંધીનગર ની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી પણ મેદાને ઉતરી છે. ત્યારે ગાંધીનગરમાં ત્રિપાંખિયો જંગ જામશે સૌની નજર ગાંધીનગર મનપાની ચૂંટણી પર છે કોંગ્રેસની 18 બેઠક બાદ ભાજપની 15 બેઠક ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં આ વખતની ચૂંટણી અત્યાર સુધી સૌથી રસપ્રદ ચૂંટણી છે.

કેમ કે, અત્યાર સુધી ગાંધીનગરની પ્રજા માટે સારો વિકલ્પ છે. તેમજ ની પાર્ટી આવી છે ગાંધીનગરની પ્રજા જેના પણ આપે તેને કદાચ ઊલટી પરિસ્થિતિ સર્જાતી આવી છે.

પરંતુ આ વખતે ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ત્રિપાંખિયો જંગ જામ્યો છે. જેથી આ વખતે ચૂંટણી ખૂબ જ રસપ્રદ બની રહેશે વર્ષ-2011 ગાંધીનગર શહેરને મનપા તરીકેની દરજ્જો મળ્યો

જેમાં કુલ વોર્ડ 11 માં આવ્યા જે તે સમયે યોજાયેલી ચૂંટણીમાં કોંગ્રેસને 18 બેઠક પર જ્યારે ભાજપને 15 બેઠક પરથી ભાજપ વર્ષ-2011 ગાંધીનગર કરવા માટે ખૂબ જ મહેનત કરી હોત 2012 વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસ પક્ષના મહેન્દ્રસિંહ રાણા સહિત તેમની પેનલના બે સભ્યો પર કર્યો,

અને ત્યારબાદ મહેન્દ્ર રાણા થઈ તેમને ચેનલમાં બે સભ્યો ભાજપમાં જોડાયા હતા. ગાંધીનગર મનપાની ચૂંટણી ના હિસાબ પર નજર કરીએ તો આ વર્ષે 2016 માં કુલ આઠ બોર્ડ 32 બેઠક 32 પડાયેલી ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસને 16-16 બેઠક મળતા સરખી થઇ હતી.

જે બાદ ચિઠ્ઠી ઉછાળીને નક્કી કરવાની તાજવીજ હાથ ધરવામાં આવી હતી. જોકે ચિઠ્ઠી ઉછાળીને નક્કી કરવા માટે સામાન્ય સભા બોલાવે તે પહેલા જ ભાજપે કોંગ્રેસના પ્રવિણ પટેલ ને પક્ષપલ્ટો કરાવીને ભાજપમાં જોડાયા હતા.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *