Warning: Undefined array key "action" in /home/gujadede/www.gujjufan.com/wp-content/themes/newsbox-plus/functions.php on line 2
ભાજપમાં ગાબડું / આ દિગ્ગજ નેતા પાર્ટી સાથે છેડો ફાડીને જોડાયા આપમાં, થોડા સમય પહેલા કોંગ્રેસમાંથી આપ્યું હતું રાજીનામું - GUJJUFAN

ભાજપમાં ગાબડું / આ દિગ્ગજ નેતા પાર્ટી સાથે છેડો ફાડીને જોડાયા આપમાં, થોડા સમય પહેલા કોંગ્રેસમાંથી આપ્યું હતું રાજીનામું

ગુજરાતી વિધાનસભાની ચૂંટણી લાગ્યો છે નિઝર કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય પરેશ વસાવા આપવા જોડાયા છે. પરેશ વસાવા ભૂતકાળમાં ત્રણ વખત ધારાસભ્ય રહી ચૂક્યા છે. કોંગ્રેસ થોડી ભાજપમાં જોડાયા હતા અને હવે પરેશ વસાવા ભારતીય જનતા પાર્ટી સાથે છેડો પાડી આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. પરેશ વસાવાનો પિતા ગોવિંદભાઈ વસાવા પણ કોંગ્રેસ ચીમનભાઈ પટેલના સરકારમાં મંત્રી હતા અને ભૂતકાળમાં 15 વર્ષથી ધારાસભ્ય હતા.

ઉલ્લેખનીય છે કે, આ વર્ષના અંતમાં વિધાનસભાની ચૂંટણી અધિક આવી રહી છે. ત્યારે પક્ષ પલટાનો દોર પણ શરૂ થઈ ગયો છે. ફરી એકવાર કોંગ્રેસમાં મોટું ગાબડું પડ્યું છે. આ વખતે ગુજરાતમાં ત્રિપાંખોયો જંગ યોજાવાનો છે. ત્યારે આમ આદમી પાર્ટી પણ મેદાને ઉતરવાની છે.

કોંગ્રેસ દિવસે અને દિવસે નબળી પડતી જઈ રહી છે. આમ આદમી પાર્ટી સતત લોકો સુધી પહોંચી કાર્યક્રમો આપી રહી છે. અને ગેરંટી કાર્ડ દ્વારા લોકોને આકર્ષી રહી છે. ત્યારે ભારતીય જનતા પાર્ટીએ પણ ગુજરાતની ગાદી કબજે કરવા માટે એડી ચોટીનું જોર કર્યું છે.

વિધાનસભાની ચૂંટણી જેમ નજીક આવી રહી છે. તેમ તેમ કોંગ્રેસ માં એક પછી એક મોટા ગાબડા પડી રહ્યા છે. આમ આદમી પાર્ટી લોકો સુધી પહોંચી જનતાના પ્રશ્નોને નિરાકરણ લાવી રહી છે.

એક પછી એક વિગત નેતાઓ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. થોડા દિવસ પહેલા કેજરીવાલ સુરતની મુલાકાતે આવ્યા હતા. ત્યાં તેઓએ ફ્રી વીજળી ની ઘોષણા કરી હતી. હવે પરેશ વસાવા ભારતીય જનતા પાર્ટી સાથે છેડો પાડી આમ આદમી પાર્ટીમાં જોડાયા છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *