સમાચાર

વિદેશમાં પણ ગીતાબેન રબારી એ પાડ્યો વટ, ગુજરાતી કલાકારો નો દબદબો, જુઓ સોશિયલ મીડિયા પર વાયરલ થયો વિડિયો…

ગુજરાતી સિંગર ગીતાબેન રબારી હાલમાં ખૂબ જ ફેમસ સિંગર છે. અને તેઓ રોણા શેરમાં રેતો રાજ ગુજરાતી ગીતોની દુનિયામાં ખૂબ જ ફેમસ થઈ ગયા હતા. તમને જણાવી દઈએ, કે આખા ગુજરાતનું ગૌરવ લઈ શકે તેમ છે .

કારણ,કે હવે તેઓ ગુજરાતીની સાથે સાથે હિન્દી ગીતો પણ ગાવા લાગ્યા છે. અને તેમનો પહેરવેશ પણ ખૂબ જ સરસ છે. અને તેમના પહેરવેશ પછી તેમની જ્ઞાતિની ઓળખ થઈ જાય છે. અને તેમજ જેવો રિયલમાં કંઈક અલગ જ દેખાય છે.

અને તેમના ફેસ પણ ઘણા બધા છે. હાલમાં તેમના ફેન્સી ની સંખ્યા ખૂબ જ વધવા લાગી છે. અને દિવસે ને દિવસે ગીતાબેન રબારી તરફથી કરી રહ્યા છે. અને આગળ વધી રહ્યા છે.

ગીતાબેન રબારી જેમણે નાના માત્ર ગુજરાતના ગામડાઓમાં પણ શહેરમાં પણ લોકોને પોતાના જબરા ફ્રેન બનાવી દીધા છે. જણાવી દઈએ? કે ગીતાબેન રબારી ના પિકી નું નામ પૃથ્વી રબારી છે અને તેઓ તેમના દરેક પ્રોગ્રામમાં સાથે જ હોય છે.

જે તમે જોતા હશો. તસવીરોમાં જોશો તો તમને લાગશે, કે બંને જોડી એકદમ પરફેક્ટ છે. તમને જણાવી દઈએ કે વાયરલ થઈ રહેલા વીડિયોમાં ગીતા રબારી અમેરિકામાં તેરી મિટ્ટી સોંગ આખા જોવા મળી રહ્યા છે.

પોતાના અવાજ અને મંત્રમુગ્ધ કરનાર ગુજરાતી કલાકાર ગીતાબેન રબારી નો વિડીયો હાલ વાયરલ થઈ રહ્યો છે. ચાહકોને તેનો આનંદ ખૂબ જ પસંદ આવી રહ્યો છે. આ વાયરલ વિડીયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ facebook પરથી શેર કરવામાં આવ્યો છે.

તમે ગીતા રબારીના ઓફિસિયલ ફેસબુક પેજ પરથી તમે આ વિડીયો જોઈ શકો છો. આ વિડીયો ચાહકોને ખૂબ જ પસંદ આવી રહ્યો છે. વીડિયોને અત્યારે સુધીમાં એક લાખ વિશે હજારથી વધુ લોકો પસંદ કરી રહ્યા છે. ચાખો આ વિડીયો શેર કરી રહ્યા છે.

અને તેના પર પ્રતિક્રિયા આપતા જોવા મળી રહ્યા છે. પછી કિયા આપતા લખ્યું, કે તમારો અવાજ ખૂબ જ મધુર છે. તમે દેશનું ગૌરવ છો જ્યારે અન્ય એક ફ્યુઝરે લખ્યું, કે તમે વિદેશમાં પણ દેશનું નામ રોશન કરીએ છીએ.

આ સિવાય અન્ય કેટલાક યુઝર પણ પોતાની પ્રતિક્રિયા આપતા જોવા મળી રહ્યા છે. વાત કરીએ તો આપણે ગીતાબેન રબારી વિશે, તો ગીતાબેન રબારી નો જન્મ તારીખ 31 ડિસેમ્બર 1996 ના રોજ કચ્છ જિલ્લાના

અંજાર તાલુકાના તત્પર ગામ ખાતે એક સામાન્ય પરિવારમાં ગીતાબેન નો જન્મ થયો હતો. ગીતાબેન ના પિતા નું નામ કાનજીભાઈ રબારી, અને માતાનું નામ વેચુબેન રબારી છે. બે ભાઈ હતા. પરંતુ અમે તમને જણાવતા દુઃખ થાય છે,

કે તેમનું આકાર મૃત્યુ થયું હતું ગીતાબેન રબારીની અગાઉની પરિસ્થિતિ વાત કરીએ તો ખૂબ જ ખરાબ હતી. ગીતાબેન રબારી ખૂબ જ નબળી અને ખરાબ પરિસ્થિતિ માંથી આગળ આવીને આજે ભારત અને ગુજરાતનું નામ પણ રોશન કરી રહ્યા છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *