ગીતાબેન રબારી ફરી એકવાર વિવાદમાં ફસાયા, જાણો શું થયું…
આપણે બધા જાણીએ છીએ લોકગાયિકા ગીતાબેન રબારી ને, તો ઓળખતા જ હશો. ગીતાબેન રબારી તેમના અવાજ માટે આખા ગુજરાતમાં જાણીતા છે. તેમના આખા ગુજરાતમાં લાખો સંખ્યામાં લોકપ્રિયતા અને ચાહકો છે. જ્યારે ગીતાબેન ના ડાયરા અને રાસ ગરબા ના પ્રોગ્રામ માં લાખો લોકોની સંખ્યામાં લોકો તેમના પ્રોગ્રામ જોવા માટે આવી જાય છે.
તે આ મુકામ સુધી પહોંચવા માટે તેમને ખૂબ જ મહેનત કરી છે. હાલ ગીતાબેન રબારી એક વિવાદમાં આવ્યા છે. સાથે લોકોનું ચર્ચાનો વિષય બની ગયો છે.ગીતાબેન રબારીના આ વિવાદને લઇને પોલીસ ફરિયાદ પણ નોંધાવવામાં આવી છે.
કચ્છના એક ફાર્મ હાઉસમાં તેમના ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું, ત્યાં ગીતાબેન રબારી નો અવાજ સાંભળવા માટે લોકો ઉમટી પડ્યા હતા.ગીતાબેન રબારી ના આ ડાયરો કરવા માટે કોઈપણ જાતની મંજૂરી લેવામાં આવી ન હતી.
એ ડાયરામાં 250થી વધારે લોકો ભેગા થયા હતા, આમ જાહેરનામાં ઉલ્લંઘન થયું હતું. એ ડાયરામાં મહામારીની ગાઇડ લાઇનનો પણ ભંગ કરવામાં આવ્યો હતો. સાથે સાથે ઘણા લોકોએ માણસ પણ ન પહેર્યું હતું.
આ ડાયરા ના વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. આ બાબતોને ધ્યાનમાં રાખીને આ મામલે પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી. આ ડાયરાનું આયોજન કચ્છના એક ફાર્મ હાઉસમાં આયોજિત કરવામાં આવ્યું હતું.
ગીતાબેન રબારી સાથે બીજા ઘણા કલાકારો ડાયરામાં મોજુદ રહ્યા હતા. ગીતાબેન રબારી ઘણા વિવાદોમાં આવી ચૂક્યા છે.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!