માંડ માંડ ધોરણ 10 સુધી ભણેલી ગીતાબેન રબારી ની લાઈફ સ્ટાઈલ અત્યારે છે કંઈક આવી… જુઓ તસવીરો
Gitaben Rabari studied till class 10: હાલના સમયમાં ગીતાબેન રબારી મેં બધા જ ઓળખે છે ગુજરાત નહીં પરંતુ તેને દેશમાં અને વિદેશોમાં ખૂબ મોટું નામ છે. જે તેના અવાજને લઈને ખૂબ જ ફેમસ છે. ગીતાબેન રબારી ખાલી માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ વિદેશોમાં પણ ખૂબ જ ફેમસ છે. તેના ગીતોને લઈને ખૂબ જ ચર્ચામાં રહેતી હોય છે ત્યારે ગીતાબેન રબારી વિશે તમને વાત કરવા જઈ રહ્યા છીએ. ત્યારે તમે જોયું હશે કે ગીતાબેન રબારી ગીત ઉપર કોરિયાઓને પણ નચાવા લાગે છે. ( Gitaben Rabari ) ત્યારે પણ ગીતાબેન નું નામ સામે આવે છે ત્યારે લોકોને એક જ ગીત સામે આવે છે કે જેનું નામ છે રોણા શેરમાં જેને લઇ તે ખૂબ જ ફેમસ થયેલ છે ત્યારે ગીતાબેનના જીવન વિશે વાત કરવા જઈએ તો તે ક્યારેય પણ પોતાના જીવનથી થાક્યા નથી.
અને તે સખત મહેનત કરવા જોવા મળ્યા છે. તેઓ નો ઉત્સાહ જોઈને આવનારી પેઢી પણ તેને ઉદાહરણની પ્રેરણા લેશે ત્યારે ગીતાબેન રબારીને ગુજરાતના કચ્છના જિલ્લામાંથી નાના એવા ગામમાંથી આવે છે અને તેની અદભુત સફળતાની શરૂઆત થયેલ છે. ત્યારે ગીતાબેન રબારી લોકગીત અને અન્ય ગુજરાતી સંસ્કૃતિનો પાયો ગણાય છે.
ગીતાબેન ના ગીતો નાનામાં નાની ઉંમરથી લઈને મોટી ઉંમર સુધી લોકો બધા ગીતો સાંભળે છે. ગીતાબેન રબારી માત્ર 10 વર્ષની ઉંમરમાં તેને પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી જે આજે તે ટોપ લેવલના સિંગર તરીકે ગણાય છે. ગીતાબેન રબારી નો જન્મ ગુજરાતના કચ્છ જિલ્લામાં તત્પર ગામમાં ૧૯૯૬ના વર્ષમાં 31 મેના રોજ થયો હતો.
જ્યારે ગીતાબેન રબારી અને તેમના પણ કચ્છ એટલે કોટી કોટી ને સંસ્કૃતિ ભરેલી છે જ્યારે ગીતાબેનને દસ વર્ષની ઉંમરમાં પોતાની કારકિર્દી શરૂ કરી દીધી હતી. ત્યારે ગીતાબેન રબારી ની સફળતામાં વાત કરવા જઈએ તો તેમની સફળતા તેને પાંચમા ધોરણથી શરૂ કરી દીધી હતી તેઓ જ્યારે ભજન ગીત સંતવાણી જેવા અન્ય કાર્યક્રમ કરતા હતા.
જે ધીમે ધીમે પોતાના ગામથી અન્ય ગામમાં તેનો પ્રોગ્રામ કરતા હતા. જેનો અવાજ સાંભળીને લોકોને ખૂબ પસંદ આવતા હતા. લોકો તેને કાર્યક્રમ માટે બોલાવતા હતા અને આજે તે ખૂબ જ મોટા મ્યુઝિકમાં નામ કરી ચૂક્યા છે જેનાથી લઈને તેને તેના જીવનમાં કોઈ દિવસ પાછું વળવું નથી. જ્યારે ગીતાબેન ભણતા હતા ત્યારે તે શાળામાં નરેન્દ્ર મોદીને મળ્યા હતા.
જ્યારે ગીતાબેનનું ખૂબ જ ફેમસ ગીતની વાત કરીએ તો તે ગીત રોણા શેરમાં 2017માં રિલીઝ કરવામાં આવ્યું હતું. આ ગીત લગભગ 1.50 કરોડથી વધારે લોકોએ જોયું છે. રોણા શેરમાં ગીતના કારણે તે ખૂબ જ ફેમસ થઈ ગયા હતા ત્યાંથી લઈને આ જીવનમાં સફળતાની શરૂઆત થઈ ગઈ હતી. ગીતાબેન રબારી અને ગીત ગાવાનો ખૂબ જ શોખ હતો.
જેનો અભ્યાસક્રમ 1 થી 8 ધોરણમાં ગામમાં થયો અને 9 થી 11 બાજુના ગામ ભીમાસર ગામમાં પણ મેળવ્યો છે જ્યારે ગીતાબેન પાંચમુ ધોરણ ભણતા હતા, ત્યારથી તે ગીતો ગાવાનું ચાલુ કરી દીધું હતું.
ગીતાબેન રબારી તેમને માતાને ખૂબ જ પ્રેમ કરે છે તેમના બંને ભાઈ મૃત્યુ પામ્યા છે અને તેઓ પોતાની ખુદની મહેનતના લીધે તેમના રબારી સમાજ અને ગુજરાત ભરમાં તેમનું નામ કરી ચૂક્યા છે.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!