ભગવાન મને સપનામાં આવી બધું કહી જાય છે..! આર્યન ભગતનું અંગત જીવન કેવું છે પહેલીવાર પિતાએ જણાવી દીકરાના આધ્યાત્મ પાછળની અજાણી વાતો…

God tells me everything in dreams: એ સમયે ગઢડામાં એક કથાનું આયોજન થયું હતું સાળંગપુર થી સંત હરિપ્રકાશ સ્વામી અથાણા વાળા કથા કરવા માટે આવ્યા હતા. એટલે આસપાસના વિસ્તારમાંથી શાખાનો લોકોની ભીડ જમા થઈ ગઈ હતી. ( God ) આજ ભીડમાં એક પિતા તેના બે બાળકોના લઈને આવા અધ્યાત્માના અવસરના સાક્ષી બન્યા હતા અને અચાનક કંઈક એવું થયું કે એ બે વર્ષના બાળકના જીવનનો ધ્યેય બદલાઈ ગયો હતો.

છેલ્લા કેટલાક સમયથી ચર્ચા ના કેન્દ્રમાં રહેલા આર્યન ભગત અને તેના પિતા મહેન્દ્રભાઈ દરજી ગયા એ દિવ્યભાસ્કર સાથે વાત કરી હતી. એ ઘટના શું હતી જેનાથી આર્યન ભગતના જીવનનું અચાનક પરિવર્તન આવ્યું આર્યનને સૌથી અનોખી છઠામાં ધર્મ વિશે જાહેર મંચ પર બોલતા કોણે શીખવાડ્યું એક રીતે જાહેર જીવન જીવતા આર્યન ભગતનું અંગત જીવન કેવું છે. દીકરો હજારો લોકોની સામે સત્સંગ કરે ત્યારે પિતાની લાગણી કેવી હોય છે.

ગઢડામાં જ્યારે કથાનું આયોજન થયું હતું એ સમયે આર્યન ની ઉમર માંડ બે વર્ષ હતી કાર્ય હજુ તો બોલતા શીખ્યો હતો પરંતુ સંજોગો એવા ઊભા થયા કે, હરિપ્રસાદ સ્વામીની નજરમાં આવી ગયો દિવ્યભાસ્કર સાથે વાત કરતા આર્યન ના પિતાએ જણાવ્યું કે શરૂઆતમાં તો અમે સ્વામિનારાયણ સંપ્રદાય સાથે જોડાયેલા ન હતા. પરંતુ આર્યનના જન્મના દોઢ વર્ષ બાદ તમે સ્વામિનારાયણ સંપ્રદાયના વિવિધ કાર્યક્રમોમાં જવા લાગ્યા હતા.

થોડા સમયમાં જ અમને ઘણા સંકેતો મળવા લાગે એટલે કે સ્વામિનારાયણ સંપ્રદાય તરફ આકર્ષણ વધતું ગયું એ દિવસે હરીપ્રકાશ સ્વામી એ આર્યનને કાગળ પર કંઈ લખીને આપ્યું અને કહ્યું કે તારે આટલું બોલવાનું છે થોડાક સમયમાં આર્ય અને આગળ પણ જે લખ્યું હતું.

તે યાદ કરીને બોલી ગયો અને ત્યારથી આર્યનની યાત્રા શરૂ થઈ ચારેક વર્ષ પહેલાં બનેલી આ ઘટના બાદ આર્યનના દરિયા નો આધ્યાત્મ પ્રત્યેનો લગાવ વધતો ગયો ધીરે ધીરે આર્યનની ધર્મ પ્રત્યેની સમજ પણ વધવા લાગી કારણ કે તે કલાકોના કલાકો સુધી સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોની સાથે રહેતો હતો આર્યન ભગતે દિવ્યભાસ્કર જણાવ્યું કે અત્યાર સુધીમાં તે કિર્તીદાન ગઢવી માયાભાઈ આહીર દેવાયત ખવડ મોરારીબાપુ ભાઈ શ્રી રમેશભાઈ ઓઝા સહિતના ઘણા મહાનુભાવો સાથે સ્ટેજ પર હાજરી આપી છે.

દિવ્યભાસ્કરે જ્યારે ને પૂછ્યું ત્યારે તમારે સ્ટેજ પર કલાકારો કે કથાકાર સાથે શું વાતચીત થતી હોય છે તો આર્યન વખતે જણાવ્યું કે એ લોકો મને કહે છે કે આર્યન તમે તો ખૂબ જ મોટા વ્યક્તિ બની ગયા છો એટલે હું કહું છું કે ભગવાનથી કૃપાથી હું આગળ વધી રહ્યો છું મારા પર ભગવાનની કૃપા ન હોય તો આવું બધું શક્ય ન હતું.

આજે હું જે બોલવું રહ્યો છું જે પણ શીખું છું કે મારા ગુરુ શાસ્ત્રી શ્રી હરિ પ્રકાશ સ્વામીની કૃપા છે તેમની પાસેથી મેં આ બધી વિદ્યા પ્રાપ્ત કરી છે અત્યાર સુધી અમે કોઈ પણ જગ્યાએથી આર્યન ભગત ની હાજરી કે કાર્યકર્મ બદલતી નથી જે પણ કાર્યક્રમમાં આમંત્રણ મળે ભલે પછી તે નાના હોય કે મોટા અમારા માટે શક્ય હોય એટલા બધા પ્રસંગોમાં અમે જઈએ છીએ કોઈ ગૌશાળા ના લાભાર્થે કાર્યક્રમ હોય.

કોઈ આશ્રમ બનતો હોય તે માટે કદાચ કાર્યક્રમ થતો હોય કે પછી કથા મારફતે કોઈને લાભ થતો હોય તો એવા કાર્યક્રમ અમે કરીએ છીએ પહેલા ધોરણમાં ભણતા આર્યનના અન્ય બાળકોની જેમ મિત્રો પણ છે જોકે અન્ય બાળકો કરતા આર્યનનો રમત રમતમાં સ્ટેજમાં ખૂબ જ ઓછું ધ્યાન છે આર્યન પાસે મોબાઇલ પણ છે.

પરંતુ તેમનું કહેવું છે કે હું મોબાઈલ કે ટીવી પર ભગવાનની ભક્તિના કાર્યક્રમ અને ગુરુજીની કથા જોઉં છું અન્ય કોઈ બાબતમાં મને રસ નથી પડતો આર્યનની આ વાતને આગળ વધારતા તેના પિતા મહેન્દ્રભાઈએ કહ્યું કે હરિપ્રકાશ અઠવાડાના તેમના ગુરુ છે તેમને જ આર્યન ભગતને વાત છતાં શીખવાડી છે જ્યારે પણ સમય મળે ત્યારે કાર્ટુન કે અન્ય વિડિયો જોવાને બદલે આર્યન ભગત youtube પર ધાર્મિક વીડિયો જુએ છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *