જો મિત્રો તમે પણ સોનું ખરીદવા માંગો છો આ સમાચાર તમારા માટે ખૂબ જ કામના અને મહત્વપૂર્ણ છે. કારણ કે સરકાર દ્વારા સતત સોનું ખરીદવાની સુવર્ણ તક આપવામાં આવી રહી છે. હા તમે સરકારી ગોલ્ડ બોન્ડ સ્કીમમાં ફરી રોકાણ કરી શકો છો. અને સોમવારથી 5 દિવસ માટે શરૂ થનારી ગોલ્ડ બોન્ડ સ્કીમ માટે 5611 રૂપિયા પ્રતિ ગ્રામ ની કિંમત નક્કી કરવામાં આવી છે. અને ભારતીય રિઝર્વ બેન્ક દ્વારા કહેવામાં આવ્યું છે, કે ગોલ્ડ બોન્ડ સ્કીમ 2022 થી 23 ચોથી શ્રેણી હેઠળ શરૂ કરવામાં આવશે.
મિત્રો આજરોજ શનિવાર હોવાથી બુલિયન માર્કેટમાં સોનાનો ભાવ નવો ભાવ જાહેર થતો નથી. પરંતુ શુક્રવારના ભાવની વાત કરવામાં આવે તો સોનાના ભાવમાં ઘટાડો સાથે 24 કેરેટના સોનાનો ભાવ ₹56103 થી 10 ગ્રામ પર હતો જ્યારે ચાંદી રૂપિયા 64,139 રૂપિયા પ્રતિ કિલો પર ભાવ પહોંચી ગયો હાલમાં પહેલા કરતાં સોનુ મંગુ વેચાઈ રહ્યું છે.
પરંતુ થોડાક દિવસોથી સોના ના ચાંદીના ભાવમાં ઘટાડો થઈ રહ્યો છે. જે લોકો માટે થોડો હાશકારો છે. આપણે જણાવી દઈએ કે આઈએસઓ દ્વારા હોલમાર્ક આપવામાં આવતો હોય છે. સોનાની શુદ્ધતા ઓળખવા માટે ઉપયોગ થતો હોય છે મોટેભાગે 24 કેરેટ સોનાની જ્વેલરી બનાવી શક્યો હોય છે. જેથી મોટાભાગના વેપારી 22 કેરેટમાં 6 નું વેચાણ કરતા હોય છે.
22 કેરેટ સોનામાં તાંબુ ,ચાંદી, અને જસદ જેવી 9% ટકા અન્ય ધાતુઓનું વિચાર કરવામાં આવતું હોય છે. અને સુત્રો અનુસાર જાણવામાં આવ્યું છે. કે સોના અને ચાંદીનો ભાવ અત્રોતર આવનારા વર્ષોમાં ખૂબ જ વધતો રહેવાનો છે. તમને જણાવી દઈએ કે સોનું ખરીદતી વખતે તેની ગુણવત્તાનું ધ્યાન રાખો. સોનાના દાગીના હોલમાર્ક જોઈને ખરીદવા જોઈએ.
હોલમાર્ક એ સોનાની સરકારની ગેરંટી છે અને બ્યુરો ઓફ ઇન્ડિયા સ્ટાન્ડર્ડ એ ભારતમાં એકમાત્ર એજન્સી છે. જે હોલ માર્ગ નક્કી કરે છે. હોલમાર્કિંગ સ્કીમ બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ નિયમો અને વિનિમય હેઠળ કાર્ય કરે છે. તમને જણાવી દઇએ કે આ રેટ તમે સરળતાથી ઘરે બેઠા જાણી શકો છો. તેના માટે તમારે ફક્ત એક નંબર 8955664433 મિસકોલ આપવાનો રહેશે. અને તમારા ફોન પર મેસેજ આવશે જેનાથી તમે લેટેસ્ટ રેટ ચેક કરી શકો છો.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!