સમાચાર

3000 રૂપિયા સસ્તું થયું સોનુ, ધુળેટીના દિવસે સોનુ સસ્તુ થતા જ્વેલર્સમાં ઉમટી ભીડ, સોનુ ખરીદવાની સુવર્ણ તક

સોનાની કિંમતમાં જોરદાર ઘટાડો નોંધાયો છે. મંગળવારે હોળીના માર્કેટ એટલે કે એમસીએક્સ બંધ રહ્યું. એવામાં સોના અને ચાંદીના વાયદા બજાર બંધ રહ્યું હતું. દેશમાં હોળી પહેલા એટલે કે, સોમવાર સુધી સોના લાઈફ ટાઈમ હાયથી 3000 રૂપિયા સસ્તુ થઈ ચૂક્યું છે એક દિવસ પહેલાં સોનામાં તેજી સાથે 55,769 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું હતું. બે ફેબ્રુઆરી સોનાની કિંમત 58,800 પ્રતિ 10 ગ્રામ પર જોવા મળી રહી હતી.

એવામાં સોનાના ભાવમાં 3000 રૂપિયા નો ઘટાડો જોવા મળી રહ્યો છે. જ્યારે ચાંદીની વાત કરીએ તો ચાંદી 64,330 પ્રતિ કિલોગ્રામ પર વેપાર કરવામાં આવી રહ્યો છે. હાલના સમયમાં ગોલ્ડ અને સિલ્વર ની કિંમતમાં ઝડપીથી ઉત્તર ચડાવો થઈ રહ્યો છે. તમને જણાવી દઇએ કે આ રેટ તમે સરળતાથી ઘરે બેઠા જાણી શકો છો.

તેના માટે તમારે ફક્ત એક નંબર 8955664433 મિસકોલ આપવાનો રહેશે. અને તમારા ફોન પર મેસેજ આવશે જેનાથી તમે લેટેસ્ટ રેટ ચેક કરી શકો છો. તમને જણાવી દઈએ કે સોનું ખરીદતી વખતે તેની ગુણવત્તાનું ધ્યાન રાખો. સોનાના દાગીના હોલમાર્ક જોઈને ખરીદવા જોઈએ.

હોલમાર્ક એ સોનાની સરકારની ગેરંટી છે અને બ્યુરો ઓફ ઇન્ડિયા સ્ટાન્ડર્ડ એ ભારતમાં એકમાત્ર એજન્સી છે. જે હોલ માર્ગ નક્કી કરે છે. હોલમાર્કિંગ સ્કીમ બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ નિયમો અને વિનિમય હેઠળ કાર્ય કરે છે. એવામાં સોના અને ચાંદીના વાયદા બજાર બંધ રહ્યું હતું.

સોના ચાંદીના ભાવમાં આજે જોરદાર ઘટાડો જોવા મળી રહ્યો છે. જેના કારણે જ્વેલર્સમાં લોકો સોનું ખરીદવા આવી રહ્યા છે. સોનુ ખરીદવાની સુવર્ણ તક સામે આવી છે, જો તમે સોનુ ખરીદવા માંગતા હો તો તમારા માટે આ સારી તક છે. સોનાના ભાવમાં સતત વધારા બાદ આજે સોનાના ભાવમાં 3000 રૂપિયા નો ઘટાડો જોવા મળી રહ્યો છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *