Warning: Undefined array key "action" in /home/gujadede/www.gujjufan.com/wp-content/themes/newsbox-plus/functions.php on line 2
દિવાળી પહેલા સસ્તો મળી રહ્યું છે સોનુ, સોનાની કિંમતમાં આવ્યો ધરખમ ઘટાડો લગ્ન પ્રસંગે સોનું ખરીદવાની સુવર્ણ તક - GUJJUFAN

દિવાળી પહેલા સસ્તો મળી રહ્યું છે સોનુ, સોનાની કિંમતમાં આવ્યો ધરખમ ઘટાડો લગ્ન પ્રસંગે સોનું ખરીદવાની સુવર્ણ તક

ભારતીય બજારમાં સોનાના ભાવમાં ઘટાડો નોંધાયો છે. પણ ચાંદીના ભાવમાં નહીં વધ વધારો જોવા મળી રહ્યો છે. ગ્લોબલ માર્કેટમાં ભારે ઉતાર ચઢાવ પછી ભારતીય બજારમાં સોના ચાંદીની કિંમતમાં ફેરફાર થયો છે. વિશ્વ બજારમાં સોનુ અને ચાંદીના ભાવમાં વધારો જોવા મળી રહ્યો પણ ભારતીય બજારમાં સોનાની કિંમત ઘટાડો જોવા મળ્યો હતો. ચાંદીની કિંમતમાં નજીવો વધારો જોવા મળ્યો હતો.

સોનાની કિંમત આજે સવારે મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર 67,000 ઘટીને 50, 027 રૂપિયા પ્રતિ 10 ગ્રામ આવી પહોંચી છે. આજે સોનાની કિંમત શરૂઆતના વેપારમાં 0.13 ટકા સાથે ખુલ્લી હતી. ગ્લોબલ માર્કેટમાં ભારે ઉતાર ચઢાવ પછી ભારતીય બજારમાં સોના ચાંદીની કિંમતમાં ફેરફાર થયો છે.

તો બીજી તરફ ચાંદીની વાત કરીએ તો અઠવાડિયામાં પહેલા દિવસે મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર ચાંદીની કિંમતમાં વધારો જોવા મળ્યો હતો ચાંદીની કિંમત 503 રૂપિયા વધીને 57,361 રૂપિયા પ્રતિ કિલોએ પહોંચી છે. આજે સવારે ચાંદીની કિંમત 57,162 થી શરૂ થઈ હતી.

તે પછી કિંમત વધીને 57,420 રૂપિયા સુધી પહોંચી હતી. જોકે આ પછી માંગમાં ઘટાડો આવ્યો હતો. અને ચાંદી ની કિંમત 57,361 રૂપિયા પર ટ્રેન્ડ કરી રહી છે, તમને જણાવી દઇએ કે આ રેટ તમે સરળતાથી ઘરે બેઠા જાણી શકો છો.  તેના માટે તમારે ફક્ત એક નંબર 8955664433 મિસકોલ આપવાનો રહેશે.

અને તમારા ફોન પર મેસેજ આવશે જેનાથી તમે લેટેસ્ટ રેટ ચેક કરી શકો છો. 24 કેરેટ સોનું સૌથી શુદ્ધ માનવામાં આવે છે પરંતુ આ સોનામાંથી ઘરેણા બનાવી શકાતા નથી કારણ કે તે ખૂબ જ નરમ હોય છે તેથી મોટાભાગે 22 કેરેટ સોનાનો ઉપયોગ ઝવેરી જ્વેલરી બનાવવા માટે કરવામાં આવે છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *