સોનાના ભાવમાં 2000 રૂપિયાનો થયો મોટો ઘટાડો, સોનુ ખરીદવા જ્વેલર્સમાં ઉમટી ભીડ, જાણો 10 ગ્રામનો લેટેસ્ટ ભાવ

છેલ્લા ઘણા દિવસથી સોના ચાંદીના ભાવમાં ઉતાર ચઢાવ જોવા મળી રહ્યો છે. સોના ચાંદીની કિંમતો જે કાલે ઘટી હતી. તે આજે ફરી એકવાર વધવા લાગી છે. આજે ગ્લોબલ માર્કેટમાં કિંમતો વધારાના કારણે ભારતીય બજારમાં સોના ચાંદીની કિંમતમાં વધારો જોવા મળ્યો છે. સોનાની કિંમત આજે ફરી એકવાર 50,000 ને પાર થઈ ગઈ છે. સાથે ચાંદીની કિંમતમાં પણ ઘણો વધારો જોવા મળી રહ્યો છે.

છતાં પણ સોનું તેના રેકોર્ડ સ્તરથી ઘણી નીચી કિંમત પર વેચાઈ રહ્યું છે. સોનાની સાથે સાથે આજે સવારે ચાંદીની ભાવમાં ચમક જોવા મળી હતી. મલ્ટી કોમોડિટી એક્સચેઝ ની કિંમત 360 રૂપિયાથી વધીને 52,382 રૂપિયા પ્રતિ કિલોગ્રામ થઈ હતી.

ચાંદી 52020 રૂપિયાના સ્તરે ખુલીને વેપાર શરૂ થયો હતો. જે માંગમાં વધારાના કારણે કિંમત 52,382 થી પણ વધી હતી. તમને જણાવી દઈએ કે સોનું ખરીદતી વખતે તેની ગુણવત્તાનું ધ્યાન રાખો.

સોનાના દાગીના હોલમાર્ક જોઈને ખરીદવા જોઈએ. હોલમાર્ક એ સોનાની સરકારની ગેરંટી છે અને બ્યુરો ઓફ ઇન્ડિયા સ્ટાન્ડર્ડ એ ભારતમાં એકમાત્ર એજન્સી છે. જે હોલ માર્ગ નક્કી કરે છે. હોલમાર્કિંગ સ્કીમ બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ નિયમો અને વિનિમય હેઠળ કાર્ય કરે છે.

તમને જણાવી દઇએ કે આ રેટ તમે સરળતાથી ઘરે બેઠા જાણી શકો છો. તેના માટે તમારે ફક્ત એક નંબર 8955664433 મિસકોલ આપવાનો રહેશે. અને તમારા ફોન પર મેસેજ આવશે જેનાથી તમે લેટેસ્ટ રેટ ચેક કરી શકો છો.

24 કેરેટ સોનું સૌથી શુદ્ધ માનવામાં આવે છે પરંતુ આ સોનામાંથી ઘરેણા બનાવી શકાતા નથી કારણ કે તે ખૂબ જ નરમ હોય છે તેથી મોટાભાગે 22 કેરેટ સોનાનો ઉપયોગ ઝવેરી જ્વેલરી બનાવવા માટે કરવામાં આવે છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *