સોનાના ભાવોમાં ફરી એકવાર ઘટાડો, જાણો આજનો સોનાનો ભાવ.
સોના-ચાંદીમાં હાલમાં ઘણો ઘટાડો થઈ રહ્યો હતો પરંતુ તે લેવલે તોડી શકાય નહીં.અને હવે સોનામાં ભાવ ખરી શોધવાનું ચાલુ થઇ ગયો છે.તમને જણાવી દઈએ કે સોનાનો ભાવ ધીમે ધીમે વધે તેવી શક્યતા છે એટલે પધારો હાલ સોના થશે નહીં.
સોનાના ભાવ આપણો દેશ નક્કી કરતો નથી સોનાનો ભાવ ઇન્ટરનેશનલ માર્કેટ પર આધારિત હોય છે. અને તેમાં પણ ઘણા પરિબળો ભાગ ભજવતા હોય છે. ખાસ કરીને આ બે દેશ પોતાનો વ્યાજ દર નક્કી કરે છે. તેમાં U.S અને U.K સરકાર નક્કી કરે છે.
આ ઉપરાંત દુનિયામાં બનતી ઘટના પર આધારિત રાખે છે. જે મુજબ સોનાનો ભાવ નક્કી થતો હોય છે. અત્યારે ગુજરાતમાં 24 કેરેટ સોનાનો ભાવ 50,000 થી લઈને 50,500 રૂપિયા ની આસપાસ ચાલી રહ્યો છે.
અગાઉના મહિનાથી આજે સુધી વાત કરીએ તો સૌથી ઓછો ભાવ ૩૧મી રોજ જોવા મળ્યો હતો જે 24 કેરેટ સોનાનો ભાવ 45690 રૂપિયા પ્રતિ 10 ગ્રામ રહ્યો હતો.
જાન્યુઆરી મહિનાની વાત કરીએ તો તારીખ 5 ના રોજ 22 કેરેટ સોનાનો ભાવ પચાસ હજાર 50580 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને 24 કેરેટ સોનાનો ભાવ 52,580 રૂપિયા પ્રતિ 10 ગ્રામ રહ્યો હતો.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!