Warning: Undefined array key "action" in /home/gujadede/www.gujjufan.com/wp-content/themes/newsbox-plus/functions.php on line 2
સોનાના ભાવ એક સાથે 5,300 રૂપિયાનો મોટો ઘટાડો, લગ્ન પ્રસંગે સોનુ ચાંદી ખરીદવાની સુવર્ણ તક - GUJJUFAN

સોનાના ભાવ એક સાથે 5,300 રૂપિયાનો મોટો ઘટાડો, લગ્ન પ્રસંગે સોનુ ચાંદી ખરીદવાની સુવર્ણ તક

જો તમે પણ સોનુ ચાંદી ખરીદવાનું વિચારી રહ્યા છો તો તમારે માટે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. છેલ્લા ઘણા દિવસથી સોનાના ભાવમાં સતત વધઘટ જોવા મળી રહ્યો છે. આ ટ્રેન્ડિંગ સપ્તાહના પ્રથમ દિવસે સોના સાથે ચાંદીના ભાવમાં પણ વધારો નોંધાયો છે. સોમવારે સોનાના ભાવમાં પ્રતિ 10 ગ્રામે 24 રૂપિયાનો વધારો થયો છે. જ્યારે ચાંદીના ભાવમાં 318 પ્રતિ કિલોની આસપાસ મોંઘી થઈ છે.

આટલા વધારા છતાં સોનુ 51,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને ચાંદી 57,000 રૂપિયા પ્રતિ કિલોની આસપાસ વહેંચાઈ રહ્યું છે. સોનુ હજુ પણ 5,300 અને ચાંદી 23,000 સસ્તું તેના ઓલ ટાઈમ હાથી સસ્તું થયું છે.

સોમવારે સોનુ 24 રૂપિયા પ્રતિ 10 ગ્રામ મોંઘું થયું અને 50,854 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું હતું. સોમવારે ચાંદી 318 રૂપિયા મોંઘુ થયું હતું. જ્યારે ગુરુવારે છેલ્લા ટ્રેનિંગના દિવસોમાં ચાંદી 545 રૂપિયા સસ્તુ થઈને 56,427 રૂપિયા પ્રતિ કિલો ગ્રામ પર બંધ થયું હતું.

જ્યારે શુક્રવાર ની વાત કરીએ તો શુક્રવારે છેલ્લા ટ્રેનિંગના દિવસોમાં સોનું 30 રૂપિયા પ્રતિ 10 ગ્રામ સસ્તુ થઈને તેની ઓલ ટાઈમ સપાટી થી નીચું આવ્યું હતું. શુક્રવારે સોનાનો ભાવ 50,883 રૂપિયા બોલાઈ રહ્યો હતો. 24 કેરેટ સોનું સૌથી શુદ્ધ માનવામાં આવે છે

પરંતુ આ સોનામાંથી ઘરેણા બનાવી શકાતા નથી કારણ કે તે ખૂબ જ નરમ હોય છે તેથી મોટાભાગે 22 કેરેટ સોનાનો ઉપયોગ ઝવેરી જ્વેલરી બનાવવા માટે કરવામાં આવે છે. સોનુ ખરીદતી વખતે ગ્રાહકોએ તેની ગુણવત્તાને ધ્યાનમાં રાખવું જોઈએ.

હોલમાં જોઈને સોનાના દાગીના ખરીદવા જોઈએ. હોલ માર્કએ સોનાની સરકારી ગેરંટી છે. અને BIS એ ભારતમાં એકમાત્ર એજન્સી છે. જે હોલમાર્ક નક્કી કરે છે. હોલમાર્ક સ્કીમએ BIS નિયમો અને નિયમન હેઠળ કામ કરે છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *