Warning: Undefined array key "action" in /home/gujadede/www.gujjufan.com/wp-content/themes/newsbox-plus/functions.php on line 2
સોનાના ભાવમાં 5600 રૂપિયાનો ધરખમ ઘટાડો ! લગ્ન પ્રસંગે સોનું-ચાંદી ખરીદવાની સુવર્ણ તક - GUJJUFAN

સોનાના ભાવમાં 5600 રૂપિયાનો ધરખમ ઘટાડો ! લગ્ન પ્રસંગે સોનું-ચાંદી ખરીદવાની સુવર્ણ તક

તો તમે પણ લગ્નની સિઝનમાં સોનાને સોનાના દાગીના ખરીદવાનું વિચારી રહ્યા છો તો તમારા માટે સારા સમાચાર આવી રહ્યા છે આ સપ્તાહ ત્રીજા કારોબારીમાં ફરી એકવાર સોના-ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે સોનાના ભાવમાં ઘટાડાની સાથે સાથે ચાંદીના ભાવમાં પણ ઘટાડો નોંધાયો છે ઘટાડા સાથે સોનું ફરી એકવાર 51હજાર રૂપિયા પ્રતિ 10 ગ્રામના ભાવે પહોંચી ગયું છે,

અને ચાંદી 61000 રૂપિયા કિલો ની નીચે પહોંચી ગયું છે. સોનુ સર્વકાલીન ઉચ્ચ સપાટીથી ઊંચાઈથી લગભગ 5600 રૂપિયા અને ચાંદી 19000 રૂપિયા સસ્તું થયું છે.

બુધવારે સોનુ 519 રૂપિયા પ્રતિ 10 ગ્રામ સસ્તુ થયું અને 5060 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું. જ્યારે મંગળવારે છેલ્લા દિવસે સોનું 59 રૂપીયા પ્રતિ 10 ગ્રામ સસ્તુ થઈને 51125 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું હતું.

બીજી તરફ બુધવારે ચાંદી 510 રૂપિયા સસ્તી થાઈ 61321 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર પહોંચી ગયું હતું. તમને જણાવી દઈએ કે સોનું ખરીદતી વખતે તેની ગુણવત્તાનું ધ્યાન રાખો.

સોનાના દાગીના હોલમાર્ક જોઈને ખરીદવા જોઈએ. હોલમાર્ક એ સોનાની સરકારની ગેરંટી છે અને બ્યુરો ઓફ ઇન્ડિયા સ્ટાન્ડર્ડ એ ભારતમાં એકમાત્ર એજન્સી છે. જે હોલ માર્ગ નક્કી કરે છે. હોલમાર્કિંગ સ્કીમ બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ નિયમો અને વિનિમય હેઠળ કાર્ય કરે છે.

તમને જણાવી દઇએ કે આ રેટ તમે સરળતાથી ઘરે બેઠા જાણી શકો છો. તેના માટે તમારે ફક્ત એક નંબર 8955664433 મિસકોલ આપવાનો રહેશે. અને તમારા ફોન પર મેસેજ આવશે જેનાથી તમે લેટેસ્ટ રેટ ચેક કરી શકો છો.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *