સોનાના ભાવમાં ફરી એક વાર થયો ઘટાડો, જાણો આજનો ભાવ.
સોનાના ભાવમાં ઘટાડો નોંધાયો છે, સાથે ચાંદીના ભાવમાં પણ ઘટાડો નોંધાયો છે, તો હવે સોનું ખરીદવું હોય તો જલદી કરજો.
આજનો સોનાનો ભાવ
ગુરુવારે એટલે કે આજે 12 ઓગસ્ટના રોજ મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર સોનાનો ભાવ 46,334 રૂપિયા નોંધાયો છે.
આજ નો ચાંદી નો ભાવ
સપ્ટેમ્બર નો ચાંદી નો વાયદો 0.36 ટકા ઘટાડા સાથે 62554 રૂપિયા પ્રતિ કિલો નોંધાયો છે.
અલગ-અલગ શહેરોમાં સોનાનો અલગ અલગ ભાવ છે. ચેન્નઈમાં 43,720 રૂપિયા પ્રતિ 10 ગ્રામ સોનાનો ભાવ છે, ત્યારે મુંબઈમાં 45280 રૂપિયા પ્રતિ 10 ગ્રામ ભાવ છે. દિલ્હીમાં 45500 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.
કોલકાતામાં 45700 રૂપિયા પ્રતિ 10 ગ્રામ ત્યારે હૈદ્રાબાદમાં 43350 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને કેરળમાં 43350 પ્રતિ 10 ગ્રામ સોનાનો ભાવ છે. અલગ-અલગ શહેરોમાં સોનાનુ અલગ અલગ ભાવ જોવા મળી રહ્યો છે.
દુનિયામાં સોનાની કિંમત ના ભાવમાં ઉતાર-ચઢાવ ચાલી રહ્યો છે. આવનારા પાંચ વર્ષમાં બમણી થશે. સોનાની કિંમત રાષ્ટ્રીય બજારમાં ત્રણ હજારથી પાંચ હજાર ડોલર પ્રતિ ઔંશ થઈ શકે છે.
આ ફંડ ઉભુ મેનેજરનું કહેવું છે કે, અનેક દેશમાં અપાયેલા રાહત પેકેજના કારણે કેન્દ્રીય બેંકમાં થનારી મુશ્કેલીની રોકાણકારોને જાણકારી નથી. આ કારણે સોનાની કિંમતમાં સતત વધી રહી છે.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!