સમાચાર

સોનાના ભાવ પહોંચ્યા સાતમા આસમાને જોવા મળ્યો રેકોર્ડ બ્રેક વધારો, પહેલીવાર ભાવ…

સોનુ ખરીદવાની સુવર્ણ તક હાથમાંથી ગઈ. સોના ચાંદીના ભાવમાં થયો રેકોર્ડ બેક વધારો. નબળા વૈશ્વિક સંકેતો છતાં ઘરેલું માર્કેટમાં શુક્રવારે સોનું 56,190 પહોંચી ગયું હતું. ચાંદીની કિંમત બગડીને 61800 પર આવી ગઈ છે 18 નવેમ્બરે શુક્રવારે 10 ગ્રામ ના 24 કેરેટ સોનાની કિંમત 58,790 રૂપિયા હતી. 22 કેરેટ સોનાના 10 ગ્રામ ની કિંમત 52,750 રૂપિયા હતી. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ કરશો

નું ડિસેમ્બર વાયદા 59 રૂપિયા અથવા 0.11% ના વધારા સાથે 55,902 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર વેપાર કરી રહ્યો હતો. અમદાવાદમાં સોનાની કિંમતમાં 350 રૂપિયાનો મોટો વધારો થયો છે. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર ચાંદીનો ડિસેમ્બર વાયદો 357 રૂપિયા અઠવા 0.58% ના વધારા સાથે 61,335 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર વેપાર કરી રહ્યો હતો.

નકારાત્મક વૈશ્વિક વલણો હોવા છતાં શુક્રવારે સોનાના ભાવ સપાટીથી સકારાત્મક છે. જ્યારે ચાંદીના ભાવ 0.5 ટકા ઉપર હતા. ડોલરમાં ઘટાડાને કારણે શુક્રવારે સોનાના ભાવમાં તેજી આવી છે પરંતુ આ ત્રણ અઠવાડિયામાં પહેલા અઠવાડિક ઘટાડા તરફ છે. આજે હાજર સોનું 0.1 ટકા વધીને 1,763.17 ડોલર પ્રતીઓસ થયું

જેમાં 0.4% ના અઠવાડિયા ઘટાડો દેખાઈ રહ્યો છે. અમેરિકન સોનુ વાયદો 0.2 ટકા ના વધારા સાથે 1,765.50 પર બંધ થયો આંતરરાષ્ટ્રીય માર્કેટમાં આ મહિને સોનુ અને ચાંદીમાં સારી બઢ જ જોવા મળી છે. પરંતુ નિષ્ણાતોનું માનવું છે કે, 2023 માં કીમતી ધાતુઓના ભાવ ઓછા રહેશે, સોના ચાંદીના ભાવમાં થયો રેકોર્ડ બેક વધારો.

ફેટ દ્વારા વ્યાજ દરમાં ફરીથી વધારો થયા ની જાહેરાત બાદ હાજર સોનું 1561.29 પ્રતિ ઓસ્કાર વેપાર કરી રહ્યું હતું. કો જ્યારે અમેરિકન સોનું 1663.40 પ્રતિ વર્ષની સપાટી પર હતું. અમદાવાદમાં સોનાની કિંમતમાં 350 રૂપિયાનો મોટો વધારો થયો છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *