Warning: Undefined array key "action" in /home/gujadede/www.gujjufan.com/wp-content/themes/newsbox-plus/functions.php on line 2
સોનું-ચાંદી ખરીદવાની સુવર્ણતક, સોનાના ભાવમાં 3500 ધરખમ ઘટાડો.. - GUJJUFAN

સોનું-ચાંદી ખરીદવાની સુવર્ણતક, સોનાના ભાવમાં 3500 ધરખમ ઘટાડો..

વૈશ્વિક બજારમાં સોનાના ભાવ ઘટવાના કારણે મંગળવારે ભારતીય બજારમાં સોનું અને ચાંદી સસ્તા થયા છે. આજે મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર સોનાની કિંમતમાં રૂપિયા 325 નો ઘટાડો થયો છે. છેલ્લા પાંચ દિવસમાં સોનાની કિંમત 3500 ઘટાડો થયો છે= માટે કોમોડિટી એક્સચેન્જ પર સોનું અને 9.01 વાગ્યે 10 ગ્રામ સોનાનો વાયદાના ભાવ 325 રૂપિયા ઘટીને 51999 રૂપિયા થયા છે.

છેલ્લા કેટલાક દિવસથી સોનાના ભાવમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. કોમોડીટી એક્સ્ચેન્જ પર સોના-ચાંદીના ભાવમાં પાંચ રૂપિયાનો ઘટાડો થયો હતો

સવારે ચાંદી રૂ 68263 પ્રતિ કિલોના ભાવે વેચાઇ રહી હતી. ગયા અઠવાડિયે મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર સોનાની કિંમત 55,616 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગઈ હતી.

આ રીતે માત્ર પાંચ દિવસમાં જ સોનાના ભાવમાં 3500 ઘટાડો જોવા મળ્યો હતો. વૈશ્વિક બજારમાં પીળી ધાતુની ચમક નબળી પડતાં મંગળવારે સવારે વૈશ્વિક બજારમાં સોના અને ચાંદીના હાજર ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો.

સોના-ચાંદીના ભાવમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. તમને જણાવી દઈએ કે સોનું ખરીદતી વખતે તેની ગુણવત્તાનું ધ્યાન રાખો. સોનાના દાગીના હોલમાર્ક જોઈને ખરીદવા જોઈએ.

હોલમાર્ક એ સોનાની સરકારની ગેરંટી છે અને બ્યુરો ઓફ ઇન્ડિયા સ્ટાન્ડર્ડ એ ભારતમાં એકમાત્ર એજન્સી છે. જે હોલ માર્ગ નક્કી કરે છે. હોલમાર્કિંગ સ્કીમ બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ નિયમો અને વિનિમય હેઠળ કાર્ય કરે છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *