Warning: Undefined array key "action" in /home/gujadede/www.gujjufan.com/wp-content/themes/newsbox-plus/functions.php on line 2
સોના-ચાંદીના ભાવમાં થયો ફરી એક વખત મોટો ઘટાડો, લગ્ન પ્રસંગે સોનું ખરીદવાની સુવર્ણતક - GUJJUFAN

સોના-ચાંદીના ભાવમાં થયો ફરી એક વખત મોટો ઘટાડો, લગ્ન પ્રસંગે સોનું ખરીદવાની સુવર્ણતક

સોનું ચાંદીના ભાવમાં ફરી એકવાર ઘટાડો નોંધાયો છે. તમને જણાવી દઈએ કે, સોનું ચાંદીના ભાવમાં નોંધપાત્ર ઘટાડો નોંધાઈ રહ્યો છે. સોનાના ભાવોમાં ફરી એકવાર ઘટાડો નોંધાયો છે. સોનુ 53,000 હજાર પ્રતિ 10 ગ્રામ અને ચાંદી ભાવ 63,000 હજાર પ્રતિ કિલો નોંધાયો છે. સોનાના ભાવ તેની સર્વોત્તમ સપાટીએ રૂપિયા 4,500 ઓછો થયો છે.

સોના-ચાંદીના ભાવમાં ફરી એકવાર ઘટાડો નોંધાતા ખરીદવાની સુવર્ણતક સામે આવી રહી છે. સોના-ચાંદીમાં રોકાણ કરવા માગતા હોવ તો તમારા માટે આ મોટા ખુશીના સમાચાર સામે આવી રહ્યા છે.

તમને જણાવી દઇએ કે, આ ટ્રેનિંગ સપ્તાહ દરમ્યાન સતત 5મા દિવસે સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. લગ્ન સીઝન ચાલતી હોવાને સોનાના ભાવમાં ઘટાડો નોંધાતા લોકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

શુક્રવારના રોજ સોનાનો ભાવ 95 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને ચાંદી નો ભાવ 820 રૂપિયા પ્રતિ કિલો ઘટાડો નોંધાયો હતો. સોનુ ચાંદી ખરીદી કરતા સમયે એક વાત ખાસ ધ્યાનમાં રાખવી જરૂરી છે.

હંમેશા હોલમાર્ક જોઈને પછી જ સોનું-ચાંદી ની ખરીદી કરવી જોઈએ. હાલ થોડા સમય માટે જ્યારે સોના-ચાંદીના ભાવમાં વધારો થઈ રહ્યો હતો. ત્યારે તેનું મુખ્ય કારણ રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા વિવાદને માનવામાં આવી રહ્યું હતું.

તમને જણાવી દઈએ કે, હાલ આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવમાં પણ અસ્થિરતા જોવા મળી રહી છે. ત્યારે સમગ્ર વિશ્વમાં બુલીયન માર્કેટે સ્થિરતાની પરિસ્થિતિમાં જોવા મળી રહ્યું છે. ત્યારે સ્વાભાવિક છે કે, સોના-ચાંદીના ભાવમાં વધઘટ થતી હોય છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *