સોના-ચાંદીના ભાવમાં 7150 થયો મોટો ઘટાડો, જાણો આજના 10 ગ્રામ સોનાનો ભાવ

સોના-ચાંદીના ભાવમાં ઘટાડો થતાં જનતા માટે સારા સમાચાર સામે આવી રહ્યા છે. સોનુ ચાંદી ખરીદવા માંગતા હો તો ઉત્તમ તક તમારી સામે આવી છે. સોના-ચાંદીના ભાવમાં નહિવત ઘટાડો જોવા મળી રહ્યો છે. સોનાના ભાવમાં આજે જોરદાર ગિરાવટ જોવા મળી રહી છે. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર આજે ગોલ્ડન 0.49 ટકાની તેજી સાથે કારોબાર કરી રહ્યું છે.

સોના-ચાંદીના ભાવમાં એપ્રિલ ઈ વાળા ગોલ્ડની કિંમત આજે ઝીરો પોઈન્ટ 0.49 ટકાની ગિરાવટ સાથે લડતા 48,775 રૂપિયા પ્રતિ 10 ગ્રામના લેવલ પર આવી ગઈ છે.

2020 મલ્ટી કોમોડિટી એક્સચેન્જ માં 10 ગ્રામ સોનાનો ભાવ 56,200 રૂપિયા ના ઉચ્ચ સ્તર પર પહોંચી ગયો હતો. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર સોના ટેકાના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે.

સતત ત્રણ દિવસથી સોના-ચાંદીના ભાવમાં તેજી ને કારણે ફરી એકવાર ભારતીય બુલિયન માં સોના-ચાંદીની માં વધારો જોવા મળી રહ્યો છે.

ગત વર્ષની સરખામણીમાં ફેબ્રુઆરી મહિનામાં સોનાના ભાવમાં મોટો ઘટાડો આવ્યો છે. ત્યારે ઓગસ્ટ મહિનામાં સોનું તેના સર્વકાલીન ઉચ્ચ સ્તરે પહોંચી ગયું હતું.

2020 માં સોનાની કિંમત 55400 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયું હતું. જો આપણે સોનાની વર્તમાન કિંમત 45,100 પ્રતિ 10 ગ્રામની તુલના કરીએ. તો આપણે સોનું ઓલટાઇમ હાઇ રેટ કરતાં 10,000 ગ્રામ પ્રતિ 10 ગ્રામ સસ્તુ વેચાય રહ્યું છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *