ધનતેરસ પહેલા સોના-ચાંદીના ભાવમાં થયો આટલો ઘટાડો, જાણો સોનાનો લેટેસ્ટ ભાવ.

સોના અને ચાંદી ખરીદી માંગતા હો તો સુનો મેરી તક આવી ગઈ છે. નબળા વૈશ્વિક સંકેતો વચ્ચે આજે ભારતીય બજારમાં સોના-ચાંદીના ભાવમાં ઘટાડો નોંધાયો છે. અને આંતરાષ્ટ્રીય બજારમાં અમેરિકા ડોલર ને ઘટવાને કારણે સોનાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. સોનું 0.1 ટકા ઘટીને 1781.78 ડોલર પ્રતિ સોચ થયો હતો

અને યુએસ ડોલર વધીને 94.192 થયો છે જેને અન્ય ધરાવતા ખરીદારો માટે સોનુ આકર્ષિત બનાવે છે. મલ્ટી કોમોડીટી એક્સ્ચેન્જ પર ડિસેમ્બર ફ્યુચર માં સોનાની કિંમત એક ટકા વધીને 47615.00 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ હતી.

શુક્રવારે સોનાની કિંમત 0.75 ટકા ઘટ્યો થયો હતો ધનતેરસ ના તહેવાર પહેલા ડિસેમ્બરમાં ચાંદી નો ભાવ પ્રતિ કિલો 0.16 ટકાનો ઘટાડો થયો છે

અને ચાંદીના ભાવમાં સતત પાંચમા દિવસે ઘટાડો નોંધાયો છે. તમને જણાવી દઈએ કે જો તમે સોનાની શુદ્ધતા તપાસવા માંગતા હોવ તો સરકાર દ્વારા એક એપ્લીકેશન બનાવવામાં આવી છે.

BlS કે રેપ દ્વારા ગ્રાહક સોનાની શુદ્ધતા તપાસી શકે છે આ એપ્લિકેશન સરકાર દ્વારા બહાર પાડવામાં આવી છે. આ એપ્લિકેશન દ્વારા તમે માત્ર સોનાની શુદ્ધતા ચકાસી શકતા નથી.

પરંતુ તેમની સંબંધિત કોઇ પણ ફરિયાદ પણ કરી શકો છો. સોના ચાંદીના ભાવ ઘટાડો નોંધાયો છે. જો તમે સોનુ લેવાની ઈચ્છા હોય તો આ સુનેરી તક આવી છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *